હેપ્પી બર્થ ડે કિશોર દા; જાણો કિશોરદાના આ ગીતો

આજે જે જાણીતા ગાયિક અને અભિનેતા કિશોર કુમારનો બર્થ ડે. ત્યારે સુંદર અવાજના માલિક અને બોલીવૂડને અનેક અદ્દભૂત ગીતો અને ફિલ્મો આપનાર કિશોર દાને આજે અમે થોડીક અનોખી રીતે યાદ કરવાનો પ્રયાસ કર્યો છે.

આજે અમે કિશોર કુમારના કેટલાક જાણીતા ગીતો અને તેના પર આધારીત રીયલ લાઇફ બોલીવૂડ જોડીઓને જોડાવાનો પ્રયાસ કર્યો છે. અને આ દ્વારા આ બોલીવૂડ લેજન્ડને યાદ કરવાનો પ્રયાસ કર્યો છે.

તો તમે પણ જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કિશોર કુમારના આ સદાબહાર ગીતો કેવી રીતે બોલીવૂડના આ સેલેબ્રિટી અને તેમના જીવનને વર્ણાવે છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

કોઇની યાદ

કોઇની યાદ

દિલ એસા કિસીને મેરા તોડા....બર્બાદી કી તરફ એસા મોડા...

રણબીર-દિપીકા

રણબીર-દિપીકા

તુમને કિયો જો શિકવા...હમ તો ગિલા કર ના શકે...હમ બેવફા....હરગિઝ ના થે....પર હમ વફા...કર ના શકે....

શાહિદ કપૂર

શાહિદ કપૂર

એક અજનબી હસીના સે....યૂં મુલાકાત હો ગઇ...ફિર ક્યા હુઆ યે ના પૂછો...કુછ એસી બાત...હો ગઇ....

ઋષિ કપૂર

ઋષિ કપૂર

ઋષિ અને નીતૂ કપૂર આજે પણ આ ગીત ગાઇ શકે છે...એક મેં ઔર એક તૂ....દોનો મિલે ઇસ તરહ....

રણવીર સિંહ

રણવીર સિંહ

મેં હું ઝુમરુ....રણવીર સિંહ પર આ ગીત પરફેક્ટ રીતે શૂટ થાય છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

આપકી આંખો મેં કુછ...મહકે હુએ સે રાઝ હૈ...આપ સે ભી ખૂબસૂરત આપ કે અંદાજ હૈ...

અર્જૂન કપૂર

અર્જૂન કપૂર

અર્જૂન કપૂર માટે....મેરે સપનો કી રાની કબ આયેગી તૂ...ચલી આ તૂ ....ચલી આ....

અક્ષય કુમાર

અક્ષય કુમાર

પલ પલ દિલ કે પાસ....તુમ રહેતી હૈ....

અજય દેવગણ

અજય દેવગણ

અજય દેવગણ અને કાજોલને દર્શાવતું આ ગીત...તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ....

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

ચલા જાતા હૂં...કિસી કી ઘુન મેં...ધડકતે દિલ કે તરાને લિયે...

ઋતિક રોશન

ઋતિક રોશન

પ્યાર દિવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ... આ ગીત તેમના જિંદાદિલ સ્વભાવને દર્શાવે છે.

રણવીર- દિપીકા

રણવીર- દિપીકા

રૂપ તેરા મસ્તાના...પ્યાર મેરા દિવાના...ભૂલ કોઇ હમસે ના હો પાયે....

વિરાટ કોહલી

વિરાટ કોહલી

બોલીવૂડના આ જમાઇ રાજ માટે આ ખાસ ગીત...તેરે ચહેરે સે નજર નહીં હટતી...નજારે હમ ક્યાં દેખે...

જયા બચ્ચન

જયા બચ્ચન

જયા બચ્ચન અને અમિતજી માટે હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે...મગર જી નહીં શકતે...તુમ્હારે બિના...

કિશોર કુમાર

કિશોર કુમાર

ત્યારે કિશોર કુમારના બર્થ ડે પર તેમના માટે પણ તેમના હજારો લાખો ચાહકોના તરફ આ ગીત...તેરે બિના જીંદગી સે કોઇ શિકવા તો નહીં...શકવા નહીં....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X