જાણો માલદિવમાં બિકનીમાં કેવી રીતે બિપાશાએ રિઝવ્યો કરણ ગ્રોવરને

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર આમ તો પોતાના પ્રેમને હંમેશા મીડિયા સામે નકારતા રહે છે. પણ તેમના વિદેશ પ્રવાસો અને હોલી ડે ટ્રીપ્સ કંઇક બીજી જ વાતની ચાડી ખાય છે.

હાલમાં આ બન્ને જણાં સુંદર બીચોના દેશ એવા માલદિવની મુલાકાતે ગયા હતા. જો કે ત્યાં તેઓ ગયા તો હતા પ્રોફેશન કામથી પણ ત્યારબાદ બન્ને જણાએ પોતાની રજાઓને લંબાવીને હોલી ડે ટ્રીપ ની મઝા પણ માણી જ લીધી.

માલદિવના 50માં આઝાદી દિવસની ઉજવણી નિમિત્તે બિપાશા બાસુએ ત્યાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. પણ ત્યારબાદ આ પ્રેમી પંખીડાએ અહીંથી પરત ફરવાનું નામ જ ના લીધું. વળી એક બાજુ જ્યાં હોટ હોટ બિકની અવતારમાં બિપાશા બાસુ ટશન મારતી હતી ત્યાં જ શર્ટલેસ અવતારમાં કરણ સિંહ ગ્રોવર પણ લાગતો હતો સુપર હેન્ડસમ.

ત્યારે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના આ હોટ અવતાર અને તેમના રોમાન્ટીક હોલી ડેની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવીશું આ ફોટોસ્લાઇડરમાં...

બિપાશા

બિપાશા

બિપાશા બાસુ તેના હોટ બિકની અવતારમાં પાણીની વચ્ચે કંઇક આમ પોઝ મારી રહી છે.

બિપ્સ- કરણ

બિપ્સ- કરણ

બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રોવરનું પ્રેમી વાળું સેલ્ફી. જેમાં બિપાસાની મિત્ર ડીની પાંડે પણ જોવા મળી રહી છે.

બિપાશા

બિપાશા

બિપાશા બસુ તેના કુલ કુલ બિકની અવતારમાં. જેમાં બિપાશાની કેપ અને બ્લુ ગોલ્સ તેને બનાવી રહ્યા છે ગોર્ઝિયસ.

બિકની બેબ

બિકની બેબ

બિપાશા બસુ અને ડીની પાડે બતાવી રહ્યા છે તેમનો હોટ બિકની અવતાર.

ગ્રો ગ્રીન

ગ્રો ગ્રીન

ફ્લોરેશન બિકનીમાં પાણીમાં આગ લગાવી રહી છે બિપાસા બસુ.

હાર્ટ ફોર હાર્ટ

હાર્ટ ફોર હાર્ટ

બિપાશા બસુ હાર્ટ શેપ આઇસ્ક્રીમની મઝા માણી રહી છે કરણ સિંહ ગ્રોવર સાથે.

ડીની- કરણ

ડીની- કરણ

ત્યારે શર્ટલેસ કરણ સિંહ ગ્રોવર તેની હોટ બોડીને કંઇક આ રહી યોગનો પોઝ બતાવીને દર્શાવી રહ્યો છે.

ઢળતી સાંજે

ઢળતી સાંજે

માલદિવના સુંદર બીચ પર ઢળતી સાંજની મઝા માણી રહેલી બિપ્સ.

જ્યાં જુઓ ત્યાં બ્લૂ

જ્યાં જુઓ ત્યાં બ્લૂ

ત્યારે વાદળી પાણી અને વાદળી આકાશ સાથે ચાની ચૂસકી માણી રહેલી બિપાશા બસુ.

માલદિવ

માલદિવ

નોંધનીય છે બિપાશા અને કરણ અહીં માલદિવના આઝાદી દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X