સેક્સી બિકીનીમાં પાછળથી આપ્યો પોઝ, લોકોએ કહ્યું- આગ લગા દી

સેક્સી બિકીનીમાં પાછળથી આપ્યો પોઝ, લોકોએ કહ્યું- આગ લગા દી

આ દિવસોમાં એક એક્ટ્રેસની હૉટનેસ સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. ફેન્સ તો એટલી હદે ઘાયલ છે કે તેમનું કહેવું છે કે ઠંડીની રૂતુમાં પણ આગ વરસાવી રહી છે. હાલમાં જ એક એક્ટ્રેસની આવી તસવીરો સામે આવી છે કે બસ લોકો તો જોતા જ રહી ગયા. આ એક્ટ્રેસે કદાચ પહેલીવાર બિકીનીમાં આવી હોટ તસવીર શેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ એક્ટ્રેસ કિયારા અડવાણીની. કિયારા ફિલ્મ એમએસ ધોનીમાં સાક્ષીનો રોલ નિભાવ્યા બાદ ચર્ચામાં આવી અને નેટફ્લિક્સ સીરિઝ લસ્ટ સ્ટોરીઝમાં પણ બોલ્ડ સીન આપીને જબરદસ્ત ચર્ચામાં રહી. જ્યારે ન્યૂ યર આવતા જ એક્ટ્રેસે કંઈક નવું અને હેપનિંગ કરવાનું ધારી લીધું અને પહેલી વાર સોશિયલ મીડિયા પર પોતાની આટલી હૉટ બિકિની તસવીરો શેર કરી. કિયારાએ બિકીનીમાં સી ડાઈવિંગ કરતાં અતિ સુંદર અને સિજલિંગ વીડિયો પણ શેર કર્યો છે.

જુઓ હૉટ પિક્સ

જુઓ હૉટ પિક્સ

દેખીતી રીતે બિકીનીમાં કિયારાનો સેક્સી અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. આગળ જુઓ કિયારા અડવાણીની અતિ હૉટ તસવીરો અને જાણો રસપ્રદ વાતો.

ડેબ્યૂ ફિલ્મ

ડેબ્યૂ ફિલ્મ

કિયારાએ વર્ષ 2014માં ફિલ્મ ફુગલીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

મોટી ફિલ્મ

મોટી ફિલ્મ

જ્યારે કિયારાની પહેલી મોટી ફિલ્મ એસએસ ધોની ધી અનટોલ્ડ સ્ટોરી હતી.

આયટમ નંબર

આયટમ નંબર

અબ્બાસ મસ્તાનીની ફિલ્મ મશીનમાં કિયારા જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ રહી પરંતુ કિયારાનું આયટમ નંબર હિટ થઈ ગયું હતું.

બૉલ્ડ, હૉટ અને સેક્સી

બૉલ્ડ, હૉટ અને સેક્સી

કિયારા જોવામાં અતિ બૉલ્ડ, હૉટ અને સેક્સી કલાકાર છે.

સલમાન ખાનના કહેવા પર બદલ્યું નામ

સલમાન ખાનના કહેવા પર બદલ્યું નામ

કિયારા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે પરંતુ તેણે સલમાન ખાનના કહેવા પર પોતાનું નામ આલિયાથી કિયારા કરી નાખ્યું.

હવે કરી રહી છે આ કામ

હવે કરી રહી છે આ કામ

26 વર્ષની કિયારા અડવાણી હાલ શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કબીર સિંહમાં વ્યસ્ત છે. જે બાદ તેમની પાસે ગુડ ન્યૂઝ જેવી ફિલ્મ છે. કરણ જોહરની ઐતિહાસિક ફિલ્મ કલંકમાં પણ કિયારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

એડલ્ટ સીન

એડલ્ટ સીન

કિયારા પોતાના એક એડલ્ટ સીનને લઈને પણ ભારે ચર્ચામાં રહી હતી. આ હૉટ સીન તેમણે વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝમાં આપ્યો હતો.

ટીકા અને વખાણ

ટીકા અને વખાણ

આ એડલ્ટ સીન બાદ એક બાજુ તેમના વખાણ થઈ રહ્યાં છે તો બીજી બાજુ ટીકા થઈ રહી છે.

અતિ સુંદર

અતિ સુંદર

કિયારા બૉલીવુડની બૉલ્ડ, સુંરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાં સામેલ થઈ ચૂકી છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

આ તસવીરને જોઈને તમે પણ કહેશો કે સુપર સેક્સી લાગી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X