પહેલી ફિલ્મમાં અક્ષય સાથે આપ્યા હતા હૉટ સીન, આજે ગાયબ જ થઈ ગઈ
એક સમયે બધી હીરોઈનની છૂટ્ટી કરનાર બિપાશા આજે ગાયબ જ થઈ ગઈ
17 વર્ષ પહેલા એક થ્રીલર ફિલ્મ આવી હતી જે ભારે ધમાકેદાર હતી. ફિલ્મમાં લીડ કાસ્ટ અક્ષય કુમાર, બૉબી દેઓલ, કરીના કપૂર અને બિપાશા બાસુ હતા. હવે તો તમે સમજી જ ગયા હશો કે અમે કઈ ફિલ્મની વાત કરી રહ્યા છીએ. 17 વર્ષના પહેલા આજના દિવસે જ ફિલ્મ અજનબી રિલીઝ થઈ હતી. દર્શકોને ફિલ્મ પસંદ આવી હોય કે ન આવી હોય પણ અક્ષય કુમારની સાથેનો બિપાશાનો હોટ સીન જરૂર પસંદ આવ્યો હશે.

17 વર્ષ થયાં
એક બાજુ જ્યાં ફિલ્મને રિલીઝના 17 વર્ષ થઈ ગયા છે તો બીજી બાજુ બિપાશા બસુને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 17 વર્ષ થઈ ગયાં છે. અબ્બાસ મસ્તાનની આ ફિલ્મ થ્રિલર હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે બૉબી દેઓલ, કરીના કપૂર અને બિપાશા બસુએ પણ જબરદસ્ત રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમારને નકારાત્મક ભૂમિકામાં દેખાડવામાં આવ્યો હતો.

જુઓ હૉટ તસવીરો
બિપાશાની વાત કરીએ તો આ ફિલ્મમાં એમનો અતિ બૉલ્ડ લુક જોવા મળ્યો હતો. ભલે આ બિપાશાની પહેલી ફિલ્મ હોય રંતુ કરીનાની સામે લાઈમલાઈટ બિપાશા જ લઈ ગઈ હતી. આ ફિલ્મ બાદ બિપાશા સુપરસ્ટાર એક્ટ્રેસ બની ગઈ હતી. હવે તે ફિલ્મોમાંતી લગ્ન કર્યા બાદ ગાયબ જ થઈ ગઈ છે. અહીં જુઓ બિપાશાનો હૉટ અવતાર...

સુપર મોડલ કોન્ટેસ્ટ જીત્યો
સાધારણ દેખાતી બિપાશાએ 16 વર્ષની ઉંમરે જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. આટલી નાની ઉંમરે જ બિપાશાએ ગોદરેજ સિંથોલ સૂપર મોડલ કોન્ટેસ્ટ જીત્યો હતો.

અજનબીથી શરૂઆત
બાદમાં બિપાશાએ કેટલાય મોડલિંગ અસાઈનમેન્ટ માટે ફરી ફિલ્મોમાં એન્ટ્રી કરી. બિપાશાએ ફિલ્મ અજનબીથી બૉલીવુડમાં શરૂઆત કરી અને હવે એવો સમય આવી ગયો છે જ્યારે આ મોહતરમા કોઈ માટે અજનબી નથી રહી.

શાનદાર ફિલ્મો
રાજ, જિસ્મ, નો એન્ટ્રી, ફિર હેરા ફેરી, અપહરણ, રેસ અને ધૂમ જેવી બિપાશાએ કેટલીય સુપરહિટ ફિલ્મો આપી છે.

સૌની ફેવરીટ
પોતાની ફિટનેસ અને સેક્સી બૉડીને કારણે બિપાશા હંમેશાથી બૉલીવુડના ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની ફેવરિટ રહી છે.

સેક્સ સિંબલ
સેક્સ સિંબલ તરીકે ઓળખાતી બિપાશાએ માત્ર પોતની બૉલ્ડ અને સેક્સી ઈમેજને પગલે જ નહિ બલકે પોતાની એક્ટિંગથી પણ દર્શકોમાં પોતાની ઓળખાણ બનાવી છે.

સેક્સિએસ્ટ વુમન ઈન એશિયા
એટલું જ નહિ 2005 અને 2007માં યુકેની ઈસ્ટર્ન આઇ મેગેઝિને બિપાશાને સેક્સિએસ્ટ વુમન ઈન એશિયાના ખિતાબથી પણ સન્માનિત કરી હતી.

મોસ્ટ ડિઝાયરેબલ વુમન
2011માં ટાઈમ્સે કરેલ સર્વેમાં 50 મોસ્ટ ડિઝાયરેબ વમનમાં બિપાશા બસુ આઠમા સ્થાન પર રહી. 2013માં 7મું સ્થાન મેળવ્યું.

કરણ સાથે લગ્ન
ગયા વર્ષે 2016માં બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરીને પોતાની મેરિડ લાઈફને સારી રીતે એન્જોય કરી રહી છે.

તસવીરો શેર કરી
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
