OMG! જીમમાં બિપાશા અને કરણ સિંહ ગ્રોવર કર્યો ખુલ્લેઆમ રોમાન્સ!
આમ તો બિપાશા અને કરણ સિંહ ગ્રોવર હંમેશા કહેતા રહેતા હોય છે કે અમે તો સારા ફ્રેન્ડ છીએ અને અમારી વચ્ચે તેવા કોઇ પ્રેમસંબંધ નથી. પણ હકીકતમાં તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે તે વાત છતી કરી દીધી આ એક ફોટોએ.
તે વાત તો બધા જ જાણે છે કે કરણ અને બિપાશાને જીમમાં વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે. પણ જીમમાં બિપાશા અને કરણને રોમાન્સ કરવા પણ ખૂબ જ ગમે છે તે વાતથી અમે બધા જ હતા અજાણ. ત્યારે બિપાશા અને કરણના આ લિક ફોટા જેમાં તે ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યા છે તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

બિપાશા-કરણ
ઓમેજી, જીમમાં આ શું કરી રહ્યા છે બિપાશા અને કરણ સિંહ ગ્રોવર. જીમમાં આવું તો કેવું વર્કઆઉટ કરી રહ્યા છે આ બન્ને સ્ટાર. કે પછી વર્કઆઉટના નામ પર તે કરી રહ્યા છે રોમાન્સ!

કરણ સિંહ
તો અહીં કરણ તેની સ્ટ્રોંગ બોડીને કંઇક આ રીતે કરી રહ્યો છે ફ્લોન્ટ.

સ્લેફી પ્લીઝ
નોંધનીય છે કે આ પહેલા પણ કરણ અને બિપાશા માલદિવમાં એક રોમાન્ટિક સમય બિતાવી ચૂક્યા છે.

બિપાશા બસુ
તો બીજી તરફ બિપાશા પણ તેની સ્ટ્રોંગ બોડીને કંઇક આ રીતે કરી હતી વર્કઆઉટ કરીને બતાવી હતી.

માછી-ભાત
એટલું જ નહીં આ ફોટો જોઇને તો લાગી રહ્યું છે કે કરણને હવે બિપાશા સાથે રહીને બંગાળી ખાવાનું પણ ભાવવા લાગ્યું છે.

ઓફ સ્ક્રીન
ત્યારે માલદિવમાં તેમના વેકેશનને માણી રહેલા કરણ અને બિપાશાની આ તસવીર તેમના અફેરની વાતોને આપી રહી છે હવા!

પાર્ટી પિંક
એટલું જ નહીં આ લોકો તેમના મિત્રો સાથે અનેક વાર પાર્ટી મનાવતા પણ જોવા મળ્યા છે.

બિચ પીક
તો માલદિવમાં કરણ અને બિપાશા તેમના મિત્રો સાથે કેવી કેવી મસ્તી કરી રહી તે જુઓ આ ફોટોગ્રાફમાં.

ગ્રુફ્રી
તો આ ગ્રુફીમાં બિપાશા કરણ સાથે ખુબ જ ખુશ દેખાઇ રહી છે.

અન્ય પીક
તો જરા આ ફોટોમાં બિપાશાના ચહેરાની ખુશી તો જુઓ.

કરન-કરન
તો વળી આ ફોટોમાં બિપાશા બસુ બે કરન એટલે કે કરન સિંહ ગ્રોવર અને કરન સિંહ બોહરાની વચ્ચે ઉભેલી જોવા મળે છે.

અલોન
નોંધનીય છે કે ફિલ્મ અલોન બાદ બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની એકબીજાની વધુ નજીક આવી ગયા છે.












Click it and Unblock the Notifications
