For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday: મોનાલિસા જન્મદિવસ પર થઈ રોમેન્ટીક, કેક કાપીને પતિ સાથે કર્યુ લિપલૉક, જુઓ Video

પતિ વિક્રાત સિંહે મોનાલિસાને સરપ્રાઈઝ આપી અને બંનેએ લિપ લૉક પણ કર્યુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Monalisa Birthday: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. પતિ વિક્રાત સિંહે મોનાલિસાને સરપ્રાઈઝ આપી અને બંનેએ લિપ લૉક પણ કર્યુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ બંનેની કેમેસ્ટ્રી પર રિએક્ટ કરી રહ્યા છે. વીડિયોમાં મોનાલિસા બેડ પર બેઠેલી છે. એ વખતે વિક્રાંત કેક લઈને આવે છે. કેક સાથે પતિનુ સરપ્રાઈઝ મેળવ્યા બાદ વીડિયોમાં મોનાલિસા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. કેક કાપ્યા બાદ વિક્રાંત મોનાલિસાને ગાલ પર અને પછી હોઠ પર કિસ કરતો જોવા મળે છે.

મોનાલિસા લાગી રહી છે હૉટ

મોનાલિસા લાગી રહી છે હૉટ

આ વીડિયોમાં મોનાલિસા તેના શૉર્ટ ડ્રેસ સાથે ખૂબ જ હૉટ લાગી રહી છે. આ વીડિયોની પાછળ ચાલી રહેલું ગીત તેનુ ધૂપ લગાયા વે છે. આ વીડિયો શેર કરતા વિક્રાંતે લખ્યુ છે કે હેપ્પી બર્થ ડે મેરી દુનિયા મોનાલિસા લવ યુ.

મોનાલિસાએ પહેર્યુ મીની સ્કર્ટ અને બ્રાલેટ

મોનાલિસાએ પહેર્યુ મીની સ્કર્ટ અને બ્રાલેટ

મોનાલિસાને તેના જન્મદિવસ પર અભિનંદન આપવાની સાથે ચાહકો પણ બંનેના પ્રેમ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેને જોડી નંબર 1 કહી રહ્યા છે. મોનાલિસાએ તેના જન્મદિવસના અવસર પર મીની સ્કર્ટ અને બ્રાલેટ પહેર્યુ છે. સાથે જ તે રેડ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને હૉટ લાગી રહી છે.

મોનાલિસાની હૉટનેસના ફેન્સ દીવાના

મોનાલિસાની હૉટનેસના ફેન્સ દીવાના

આ વીડિયોના વ્યૂઝ ઝડપથી વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિગ બૉસની એક સીઝનનો હિસ્સો બન્યા બાદ મોનાલિસાની લોકપ્રિયતા હિન્દી ઈન્ડસ્ટ્રીમાં વધી ગઈ છે.મોનાલિસા તેના વીડિયો અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સાડીથી લઈને બિકીની અને ડ્રેસ સુધી મોનાલિસા ચાહકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાના વધતા ફોલોઅર્સ પાછળ તેની હૉટનેસ પણ એક મોટુ કારણ છે.

English summary
Birthday: Bhojpuri Actress Monalisa lip lock with husband Vikrant Singh, watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X