Pics : જુઓ બર્થ ડે ગર્લ બિપાશાની વણજોયેલી તસવીરો
મુંબઈ, 7 જાન્યુઆરી : બૉલીવુડના બંગાળી બાળા બિપાશા બાસુનો આજે 34મો જન્મ દિવસ છે. બિપાશા બાસુ 7મી જાન્યુઆરી, 1979ના રોજ નવી દિલ્હી ખાતે જન્મ્યા હતાં.
બિપાશા બાસુ મૂળત્વે પશ્ચિમ બંગાળના છે અને તેઓ બાળપણથી ખૂબ જ મસ્તીખોર છે. બિપાશા બાસુ બૉલીવુડમાં બ્લૅક બ્યુટી તરીકે પણ ઓળખાય છે, તો લોકો તેમને બિલ્લી પણ કહે છે.
આવો અહીં આપને બતાવીએ બિપાશા બાસુની વણજોયેલી અને દુર્લભ તસવીરો.

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો

બિપાશા બાસુની વણજોયેલી તસવીરો













Click it and Unblock the Notifications
