Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરો: ગ્રીસમાં રજાઓ મનાવી રહી છે આ ખુબસુરત અભિનેત્રી...

હાલમાં થોડા સમય પહેલા જ બોલિવૂડની અભિનેત્રી બિપાશા બાસુ બાલી ગયી રજાઓ માણવા માટે અને તેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. હાલમાં બોલિવૂડની બીજી એક અભિનેત્રી પણ પોતાનું વેકેશન ગ્રીસમાં મનાવી રહી છે અને તે અભિનેત્રી છે નરગીસ ફખરી.

નરગીસ ફખરી ગ્રીસમાં પોતાના મિત્રો સાથે ફૂલ મસ્તીના મૂડમાં છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી રહી છે. બિકીનીમાં તે પોતાના મિત્રો સાથે અને તેમના બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા સમયથી એવી ખબર આવી રહી હતી કે નરગીસનું ઉદય ચોપરા સાથે બ્રેકઅપ થઇ ગયું છે. એટલા માટે તે બોલિવૂડ અને ઇન્ડિયા છોડીને પોતાના ઘરે જતી રહી છે. પરંતુ આ બધાનો જવાબ આપતા નરગીસ એ કહ્યું છે કે તેને બ્રેકની જરૂર છે એટલા માટે તેઓ ઇન્ડિયામાં નથી.

તો જુઓ નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની કેટલીક હોટ તસવીરો...

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ હાલ ગ્રીસમાં રજા માણી રહી છે. તેને હાલ બોલિવૂડથી બ્રેક લીધો છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

લાંબી હેટમાં પણ નરગીસની ખુબસુરતી દેખાઈ આવે છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

આ તસવીરો જોઈને તમને પણ બ્રેક લેવાનું મન થઇ જાય.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

બિકીનીમાં તે પોતાના મિત્રો સાથે અને તેમના બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસ ફખરી બૉલીવુડમાં ફિલ્મો ઉપરાંત ઉદય ચોપરા સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહી હતી.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસ ફખરી એક અમેરિકન મૉડેલ અને અભિનેત્રી છે કે જે ફાઇનલી નોટેડ પર્સનલટી બની ગઈ છે બૉલીવુડમાં, પરંતુ તેમના ફૅન્સમાં તેઓ એક્ટિંગ ટૅલેંટ કરતા હૉટ બૉડી માટે જાણીતા છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસ ફખરીએ 2011માં રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

લાંબા સંઘર્ષ બાદ નરગિસને પહેલી સફળતા મળી મદ્રાસ કૅફે અને મૈં તેરા હીરો જેવી ફિલ્મો દ્વારા.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસ ફખરી પોતાના એક્ટિંગ ટૅલેંટ કરતા પોતાના માદક હોઠો અને કિલર ટોન્ડ બૉડીના કારણે વધુ જાણીતા છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિર ફખરી માત્ર ઑનસ્ક્રીન જ હૉટ નથી, ઑફસ્ક્રીન પણ હૉટ છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

2011માં નરગિસે ઇમ્તિયાઝ અલીની મ્યુઝિકલ રોમાંટિક ફિલ્મ રૉકસ્ટાર સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસ ફખરી પોર્ટિકો ન્યુયૉર્કના બ્રાન્ડ એમ્બેસેડર છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરી યોગા તરફ વળ્યાં છે. તેઓ પોતે ફિટ રહેવા માટે તો યોગા કરે જ છે, પરંતુ તેઓ હવે લોકોને પણ યોગા શીખવાડે છે.

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની હોટ તસવીરો

નરગિસનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X