રકુલની હોટ ફોટો જોઈને યુઝરે કહ્યું, ચેન તો બંધ કરી લો
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી રકૂલ પ્રીત હાલમાં તેની 'દે દે પ્યાર દે' ફિલ્મમાં હોટ અંદાઝ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ સારી ચાલી રહી છે
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી રકૂલ પ્રીત હાલમાં તેની 'દે દે પ્યાર દે' ફિલ્મમાં હોટ અંદાઝ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ સારી ચાલી રહી છે. આ દરમિયાન રકૂલ પ્રીતે સોશ્યિલ મીડિયા પર તેની સેક્સી ફોટો પોસ્ટ કરી છે, જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. જયારે કેટલાક યુઝર તેના વખાણ પણ કરી રહ્યા છે. આ ફોટોમાં રકૂલ બ્લુ જિન્સ અને ક્રોપ ટોપમાં છે. આ ફોટોમાં રકુલના જિન્સનું બટન ખુલ્લું છે.
આ પણ જુઓ: બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને જ હોશ ઉડી જશે

ફોટો પર બોલ્ડ કેપશન લખ્યું છે
રકૂલ પ્રીતે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખાસ વાત છે કે આ ફોટોમાં તેના જિન્સ નું બટન ખૂલેલું છે. આ ફોટો સાથે તેને બોલ્ડ કેપશન લખ્યું છે, મને ભેડિયાઓ વચ્ચે છોડી દો અને હું લીડર તરીકે પાછી ફરીશ.

તમારા પેન્ટની ચેન ખુલ્લી છે, શુ આ ગર્લ પાવર છે?
અભિનેત્રીની ફોટો પર ઘણા લોકોએ પોતાની રિએક્શન આપ્યું છે. એક સોશ્યિલ મીડિયા યુઝરે લખ્યું છે કે તમારા પેન્ટની ચેન ખુલ્લી છે, શુ આ ગર્લ પાવર છે? ઘણા યુઝરે રકૂલ પ્રીતને આ પોસ્ટ માટે ટ્રોલ કરી છે.

એક યુઝરે લખ્યું, ચેન તો બંધ કરો બહેન
રકૂલની આ ફોટો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે, ચેન તો બંધ કરો બહેન. આપને જણાવી દઈએ કે રકૂલ પ્રીત હંમેશા પોતાનું હોટ ફિગર અને સેક્સી અંદાઝમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ ઘણા પસંદ પણ કરે છે.

પંજાબી કૂડી
રુકુલ પ્રિત સિંહ છે પંજાબી કુડ્ડી. એટલું જ નહીં તેનું સ્કૂલિંગ પણ આર્મી સ્કૂલમાંથી થયું હતું. વળી તેના સુંદર ચહેરા પર ના જતા તેને મેથેમેટિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે.

સ્પોર્ટી
એટલું જ નહીં રુકુલ એક એક્ટિવ ગોલ્ફ પ્લેયર છે. અને તે રાષ્ટ્રિય કક્ષાએ પણ ગોલ્ફ ક્ષેત્રે રમી ચૂકી છે.

રુકુલનું સપનું
નાનપણથી જ રુકુલને મિસ ઇન્ડિયા બનવાની ઇચ્છા હતી. અને માટે જ તેણે અનેક બ્યૂટી પેઝન્ટની હરિફાઇમાં ભાગ લીધો.

રુકુલને મળી હાર
તેના બે વાર પ્રયાસ કરવા છતાં પણ તે મિસ વર્લ્ડના તાજ સુધી પહોંચી ના શકી

સાઉથથી લીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટી
કન્નડા ફિલ્મ ગીલ્લીથી તેણે સાઉથ ફિલ્મોમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. જો કે એક અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂનું માનીએ તો રુકુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક માટે કામ કરવાનું સ્વીકાર્યું કે તે થોડા પૈસા કમાઇ શકે.

ફિલ્મ થઇ હિટ
રુકુલ પણ જો કે તેની આ ફિલ્મની સફળતાએ તેને એક આગવી ઓળખ આપી જે બાદ તેણે કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો કરી

યારીયાથી મળ્યો બ્રેક
જો રુકુલનું બોલીવૂડ ડ્રીમ ત્યારે સાકાર થયું જ્યારે તેણે યારિયા ફિલ્મ સાઇન કરી. આ ફિલ્મ તો હિટ રહી સાથે જ રુકુલને દર્શકોએ ખૂબ જ પસંદ કરી.

બ્યૂટીફૂલ ચહેરો
રુકુલના સુંદર આંખો અને સ્માઇલ તેના ચહેરામાં એક ખાસ કસીસ ભરી દે છે જે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે તેવી છે.












Click it and Unblock the Notifications
