• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે આ ટોપની એક્ટ્રેસોના બકવાસ મેકઅપે બગાડ્યો તેમનો ચહેરો

|

બોલીવૂડની તમામ એક્ટ્રેસ તેમના લૂકને લઇને હંમેશા ખૂબ જ સભાન હોય છે. અને આજ કારણ હોય છે કે તેમના કપડા, મેકઅપ અને હેરસ્ટાઇલ પાછળ ખર્ચે છે મોટી કિંમત. વળી દરેક એવોર્ડ ફંકશન અને પાર્ટીમાં પણ તે તેમના આ ખાસ અંદાજના કારણે જ હોય છે જાણીતી. પણ ધણીવાર તેમનો આ જ મેકઅપ તેમનો ચહેરો સુધારવાને બદલે બગાડી દે છે. અને આજ કારણે તેમનો ચહેરો અચાનક જ લાગવા લાગે છે ભયાનક.

ત્યારે આજે અમે તમને બોલીવૂડની ટોપની હિરોઇનોની કેટલીક આવી જ તસવીર બતાવવાના છીએ. સોનમ કપૂર, પ્રિયંકા ચોપડા, ઐશ્વર્યા રાયથી લઇને દિપીકા પાદુકોણના ચહેરા પણ મેકઅપે કેવી રીતે બગાડ્યા છે તે જાણવા જુઓ નીચેની આ તસવીરો...

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરને ફેશન, મેકઅપ, હેરસ્ટાઇલ દિવા માનવામાં આવે છે. પણ ડસ્કી લૂક આપવાના ચક્કરમાં સોનમ કપૂરે પોતાના ચહેરા પર કંઇક તેવો અજીબ મેકઅપ કરાવ્યો કે લોકો બિમારને કાળી લાગવા લાગી.

કંગના રણાવત

કંગના રણાવત

કંગના જ્યારે આ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી ત્યારે તેમની સ્ટાઇલને લઇને તેમનો ખૂબ જ મજાક ઉડાવવામાં આવતો હતો. અને સ્ટાઇલીંગ અંગે તેમની પસંદ ખરેખરમાં કેટલી ખરાબ હતી તે જોવું હોય તો દેખી લો આ ફોટો.

એશ્વર્યા રાય

એશ્વર્યા રાય

એશ્વર્યા રાય પણ અનેક વાર અજીબો ગરીબ કપડા અને મેકઅપમાં જોવા મળી છે. જેમ કે આ ફોટોમાં તેમના ગાલ પર કંઇક વધુ પડતું જ બ્લશર લગાઇ ગયું છે.

શ્રીદેવી

શ્રીદેવી

આંખોના કુંડાળાને છુપાવવા માટે શ્રીદેવીએ આંખોની નીચે આ જે વાઇટ પાવડર લગાવ્યો છે તેના કારણે તે આ ફોટોમાં લાગી રહી છે અજીબ.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

આ ફોટામાં તેમનો ઓઇલી મેકઅપ દિપીકાની સુંદરતાને થોડો વધુ પડતો જ ચીપચીપો બનાવી રહ્યો છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલનો ગળો અને ચહેરાનો મેકએપ કેટલો અલગ છે તે આ ફોટો દ્વારા જ ખબર પડી જાય છે. આ ફોટો જોઇને તેવું લાગે છે કે શરીર કોઇનું હોય ને ચહેરો કોઇનો!

માહી ગિલ

માહી ગિલ

માહીએ બે કલર વાળો ગાઉન પહોર્યો છે અને લાગે છે કે આજ કારણે પોતાના ચહેરાના મેકઅપને તેમણે તેમના બાકીના શરીરથી અલગ રાખ્યો છે.

કરીના કપૂર

કરીના કપૂર

ગ્લેમરસ દેખાવા ચક્કરમાં બેબો પણ આ સોનરી વાળ અને ગોલ્ડન થીમ મેકઅપમાં લાગે છે અલગ.

ગૌરી ખાન

ગૌરી ખાન

ખરેખરમાં ક્યારેક ક્યારેક લાગે છે કે ગૌરી ખાનનો મેકઅપ તે જ ભાઇ કરે છે જે શાહરૂખ ખાનનો મેકઅપ કરે છે. જાણે કે તેને સ્ત્રીઓને મેકઅપ કેમ કરવો તે આવડતું જ નથી. અનેક વાર આ જ કારણે ગૌરીખાન લાગતી હોય છે અજીબ.

રાખી સાવંત

રાખી સાવંત

રાખી સાવંતનો મેકઅપ હંમેશા તેમના અંદાજની જેમ જ લાઉડ હોય છે. અને ધણીવાર તો તે એવો મેકઅપ કરીને આવે છે કે તેમને ઓળખવું મુશ્કેલ થઇ જાય.

પ્રિયંકા

પ્રિયંકા

આમ તો પ્રિયંકા તેમની ફેશન સેન્સ અને લૂક માટે હંમેશાથી વખયાણ છે. પણ તેમ છતાં આ ફોટોમાં તેમના મેકઅપના અલગ અલગ પેચિઝ સાફ દેખાઇ આવે છે.

English summary
Just like bad hair days, there are bad makeup days. And even celebs who usually have make up assistants around them, tend to flaw. Let us take a look at some bad celebrity make up moments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more