Pisc : લૅક્મે ફૅશન વીકમાં હસીનાઓએ પાથર્યા જલવા
મુંબઈ, 30 માર્ચ : તાજેતરમાં જ યોજાયેલ લૅક્મે ફૅશન વીકના સમર રિસોર્ટ-2013માં બૉલીવુડ હસીનાઓએ પોતાના જલવા પાથર્યાં. જોકે આ કોઈ નવી વાત નથી, કારણ કે બૉલીવુડ વગર ફૅશન જગત એમેય અપર્ણ જ ગણાય છે.
આ સપ્તાહે યોજાયેલ લૅક્મે ફૅશન વીકનો રૅમ્પ સોનાની ચમકથી ઝળકી ઉઠ્યો. આ વખતે રજૂ થયેલ અનોખી ડિઝાઇનોએ ફૅશન સમારંભને સૌને માટે અવિસ્મરણીય બનાવી દીધું.
લૅક્મે ફૅશન વીકમાં પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ, કરિશ્મા કપૂર, કરીના કપૂર, ચિત્રાંગદા સિંહ, અદિતી રાવ હૈદરી, ડાયના હેડન, ફ્રેડા પિન્ટો, પરિણીતી ચોપરા, નેહા ધુપિયા, આશા ભોસલે સહિત અનેક હસ્તીઓએ પોતાના જલવા પાથર્યાં.
આવો જોઇએ લૅક્મે ફૅશન વીકની તસવીરી ઝલક.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
આરતી છાબરિયા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
અદિતી રાવ હૈદરી.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
અર્જુન કપૂર તથા બિપાશા બાસુ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
આશા ભોસલે તથા હેમા માલિની.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
ચિત્રાંગદા સિંહ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
ડાયના હેડન.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
ડાયના હેડન.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
એશા ગુપ્તા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
ફ્રેડા પિન્ટો.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
જેનેલિયા ડિસૂઝા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કાજોલ તથા હૃશિતા ભટ્ટ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કરીના કપૂર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કરીના કપૂર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કરિશ્મા કપૂર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કરિશ્મા કપૂર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
કરિશ્મા કપૂર તથા પરિણીતી ચોપરા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
મનીષ મલ્હોત્રા તથા કરણ જૌહર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
નેહા ધૂપિયા તથા પૂનમ જગન્નાથન.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
પ્રાચી દેસાઈ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
પ્રાચી દેસાઈ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
પ્રિયંકા ચોપરા તથા અસીન.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
સારા જેન ડિયાસ તથા શાહિદ કપૂર.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
શાઝાન પદમશી.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
શ્રુતિ હસન.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
સોના મહાપાત્ર તથા સિદ્ધાર્થ મલ્હોત્રા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
વરુણ ધવન તથા ઉદિતા ગોસ્વામી.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
વિદ્યા માલવડે.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
બિપાશા બાસુ.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
દીયા મિર્ઝા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
જુહી ચાવલા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
મંદિરા બેદી.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
નેહા ધુપિયા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
પ્રિયંકા ચોપરા.

બૉલીવુડ હસીનાઓએ પાથર્યાં જલવા
શ્રિયા સરન.












Click it and Unblock the Notifications
