જુઓ હૉટેસ્ટ અને કિસેબલ Lips ધરાવતી 10 બૉલીવુડ હસીનાઓ

મુંબઈ, 2 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેત્રીઓ હૉટ હોય છે અને તેમને કિલર બૉડી તથા ફ્લૉલેસ સ્કિનનો વરદાન હોય છે, પરંતુ વધુ એક વાત છે કે જે તેમને બેસ્ટ અને હૉટ લુકિંગ બનાવે છે અને તે છે તેમના માદક હોઠો.

કેટલીક બૉલીવુડ અભિનેત્રીઓ મોસ્ટ બેસ્ટ, કિસેબલ લિપ્સ ધરાવે છે કે જે યુવાનો ઘેલા કરી નાંખે છે. હોઠ એ ગૉડ ગિફ્ટ છે અને આ ગૉડ ગિફ્ટ પામનાર હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલી જ એકલા નથી કે જેમની પાછળ આખુ વિશ્વ ઘેલુ છે, પણ આપણી બૉલીવુડ અભિનેત્રીઓ પણ આવા માદક હોઠોની માલકણ છે. તેમાં સૌથી ઉપર છે એશા ગુપ્તા કે જેમની પાસે હોઠ એક ગૉડ ગિફ્ટ તરીકે છે.

બૉલીવુડની આ સુંદર હોઠ ધરાવતી અભિનેત્રીઓ ઘણી વખત પોતાના હોઠોને પાઉટિંગ દ્વારા પ્રદર્શિત કરે છે. આલિયા ભટ્ટ આવું કરતા અનેક વખત સેલ્ફીસમાં કેદ થયા છે, તો અન્ય ઘણી અભિનેત્રીઓ પણ પોતાના કિસેબલ હોઠોનું પ્રદર્શન કરવામાં કોઈ ખામી નથી છોડતી.

ચાલો તસવીરોમાં જોઇએ 10 બૉલીવુડ અભિનેત્રીઓના કિસેબલ લિપ્સ :

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફના સિડક્ટિવ લિપ્સ આપણે સ્લાઇસ સૉફ્ટ ડ્રિંકની એડમાં જોતા હોઇએ છીએ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેના હોઠ આ પિક્ચરને પરફેક્ટ બનાવે છે અને તેમના હોઠ ખૂબ જ ચુંબનીય છે.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ હૉટ અને ક્યૂટ છે. તેમને ફુલર લિપ્સનો વરદાન મળેલો છે કે જે તેમને બેસ્ટ લિપ્સ ધરાવતી અભિનેત્રીઓમાં સામેલ કરે છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસ ફખરીની એક્ટિંગ કરતા તેમના હોઠોના લાખો દીવાના છે. બૉલીવુડમાં તેમની પાસે હૉટેસ્ટ લિપ્સ છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર મોસ્ટ કિસેબલ લિપ્સ ધરાવે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાની તમામ ખાસિયતોમાં તેમના હૉટ લિપ્સ સૌથી ઉપર ગણાય છે. આપણે એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે પ્રિયંકા બૉલીવુડના બેસ્ટ લિપ્સ ધરાવતા અભિનેત્રી છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયના બ્રાઇટ રેડ હોઠ આખા દેશને ગોથે ચડાવી શકે છે. માશાલ્લાહ... તેઓ કિલર લુક ધરાવે છે.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

એશા ગુપ્તા એંજેલિન જોલી જેટલા નસીબદાર છે કે તેમની પાસે હોઠની ગૉડ ગિફ્ટ છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા પાસે પણ ફુલર હોઠ છે કે જે મોસ્ટ કિસેબલ છે. જોકે તેઓ ઑન-સ્ક્રીન કિસિંગ સીન નથી આપતાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પણ ક્યૂટેસ્ટ કિસેબલ લિપ્સ ધરાવે છે અને કદાચ એટલે જ તેઓ પોતાની ફિલ્મોમાં હૉટ કિસિંગ સન્સ આપે છે.

લાલ-લાલ હોઠોની લાલી જોવા નીચે આપેલી લિંક ક્લિક કરો

લાલ-લાલ હોઠોની લાલી જોવા નીચે આપેલી લિંક ક્લિક કરો

જુઓ તસવીરો : હાય યે હોઠ લાલ લાલ....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X