Holi : બૉલીવુડના આ જાણીતા ચહેરાઓ ઓળખી નહીં શકો!
અમદાવાદ, 17 માર્ચ : હોળીનો તહેવાર હોય અને બૉલીવુડ સ્ટાર્સ તેમાં બાકાત રહી જાય... એવું શક્ય છે ખરું? બૉલીવુડ પણ હોળી માટેનું પ્લાનિંગ કરતું હોય છે અને તમામ સેલિબ્રિટીઓ કામ-ધંધો છોડી હોળીના દિવસે રંગોના સથવારે રંગાઈ જાય છે.
આજે ઉજવાઈ રહેલો હોળીનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, તો બૉલીવુડ સિતારાઓ પણ પોત-પોતાની રીતે ઉજવણી કરી જ રહ્યાં હશે. ટેલીવિઝન સ્ટાર્સ પોતાના કાર્યક્રમોના શૂટિંગ સાથે જ હોળીની ઉજવણી કરી લેતા હોય છે, તો બૉલીવુડ સ્ટાર્સ વિવિધ સ્થળો, ક્લબો, રિસોર્ટ વિગેરેમાં ખાસ આયોજન કરી હોળીની ઉજવણી કરતાં હોય છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ હોળીના રંગે રંગાયેલાં બૉલીવુડ સ્ટાર્સ.

કાજોલ-અજય
હોળીના રંગે રંગાયેલાં બૉલીવુડના આઇડિયલ કપલ કાજોલ અને અજય દેવગણ.

સેલિના જેટલી
કલરફુલ સેલિના જેટલી.

સમીરા રેડ્ડી
હોળીની મસ્તીમાં સમીરા રેડ્ડી.

તુષાર કપૂર-સમીરા રેડ્ડી
હોળી રમતાં તુષાર કપૂર અને સમીરા રેડ્ડી.

મધુર-કરીના
હીરોઇન ફિલ્મના સેટ પર હોળીના રંગે રંગાયેલાં મધુર ભંડારકર અને કરીના કપૂર.

કાશ્મીરા-સંભાવના
પોતાના મિત્ર સંભાવના સેઠ સાથે હોળી રમતાં કાશ્મીરા શાહ.

શાહરુખ ખાન
યુવા શાહરુખ ખાન પોતાની વૉટર ગન સાથે મહેમાનોનો ઇંતેજાર કરી રહ્યાં છે કે જેવાં તેઓ આવે અને રંગી નાંખે.

સલમાન ખાન
વીનસ રેકૉર્ડ્સના રતન જૈન તથા ટિપ્સ કૅસેટ્સના રમેશ તૌરાની સાથે હોળી રમતાં દબંગ સલમાન ખાન.

અજય દેવગણ
કલરફુલ અજય દેવગણ.

પૂજા બેદી
ઝૂમ પાર્ટીમાં હોળીના રંગે ભીંજાયેલાં પૂજા બેદી.

નેહા ધુપિયા
હોળીના રંગે રંગાયેલાં નેહા ધુપિયાને ઓળખવા મુશ્કેલ છે.

શાહરુખ ખાન
ભૂતપૂર્વ એસપી નેતા અમર સિંહ સાથે હોળી રમતાં કિંગ ખાન શાહરુખ ખાન.

સોફિયા હયાત
હોળીના રંગોથી ભરેલાં કાદવ વચ્ચે સોફિયા હયાત.

રાખી સાવંત
હોળી ઉત્સવમાં ઢોલ વગાડતાં રાખી સાવંત.

પૂજા બાસુ
કલરફુલ પૂજા બાસુ.

સોફિયા-રાખી
એક-બીજાને રંગે રંગતાં સોફિયા હયાત અને રાખી સાવંત.

સોફિયા-રાખી
કલરફુલ સોફિયા હયાત અને રાખી સાવંત.

વીણા મલિક
દાલ મેં કુછ કાલા હૈ ફિલ્મના સેટ પર વીણા મલિકે આ રીતે કરી હોળીની ઉજવણી.

પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે હોળી માટે આતુર હોય એમ લાગે છે. એટલે જ તેમણે અઠવાડિયા પહેલાં જ હોળી રમી નાંખી અને તેની તસવીર પણ ટ્વિટ કરી નાંખી. બિકિનીમાં હોળી રમી પૂનમે.












Click it and Unblock the Notifications
