Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pro Kabaddi : જૂનિયર બચ્ચન પર બૉલીવુડની અભિનંદન વર્ષા

મુંબઇ, 2 સપ્ટેમ્બરઃ પ્રો કબડ્ડી લીગની ફાઇનલમાં યૂ મંબાને કારમો પરાજય આપીને અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થર્સે શાનદાર જીત હાસલ કરી. આ સાથે જ જયપુર પિંક પેન્થર્સે પ્રો કબડ્ડી લીગ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે.

ભારતમાં પહેલી પ્રો કબડ્ડી લીગની ફાઇનલ ગત રવિવારે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઇમાં રમાઇ. મધ્યાંતર સુધી જયપુરની ટીમે 17-13ની સરસાઇ મેળવી લીધી હતી અને ત્યાર પછી પણ તેને જાળવી રાખી આખરે 35-24ના સ્કોર સાથે ફાઇનલ મેચ જીતી લીધી હતી. જયપુર ટીમ લીગ દૌરમાં અંકતાલિકામાં ટોચ પર રહી હતી અને સેમીફાઇનલમાં તેણે પટના પાઇરેટ્સને પરાજીત કરી હતી.

અભિષેક બચ્ચનની ટીમના વિજય પર બૉલીવુડે પણ ખુશી વ્યક્ત કરી છે. ચાલો જોઇએ બૉલીવુડ સ્ટાર્સની ટ્વીટ્સ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

"Jaipur Pink Panthers... you are champions yes.. but a terrific team! Team work pays well in any form," Bachchan, 71, posted on Twitter.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

Arjun Kapoor said, "Full on Fiet Fiet brother! Well done Pink Panthers."

કરણ જૌહર

કરણ જૌહર

Way to go AB!!!!! @JaipurPanthers @juniorbachchan humongous congratulations!!!!!!!! I told you!!!!!

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

Congratulations @juniorbachchan for the super super win !!!! Wohoooooo again :P @JaipurPanthers #ProKabaddi

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

Congratulations @juniorbachchan !! Pink IS the new Black!! Well done..

બિપાશા બાસુ

બિપાશા બાસુ

Woohoo @JaipurPanthers won ! Congrats @juniorbachchan ! Yayyyy!

નેહા ધુપિયા

નેહા ધુપિયા

"@juniorbachchan: Pink is the new black! #TopCats #JaipurPinkPainthers" congratulations to u n team 👏👏👏👏 here's to many more :)

ઉદય ચોપરા

ઉદય ચોપરા

Congratulations braz!!! "@juniorbachchan: Pink is the new black! #TopCats #JaipurPinkPainthers"

સોનૂ સૂદ

સોનૂ સૂદ

@juniorbachchan Uuuuuuuuuuu Didddddddd ittttttttt bhaiiiii. Partyyyyy!!!!!!!!@JaipurPanthers

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

Now that is how it's done -@juniorbachchan -pro kabaddi Champs @JaipurPanthers -hugeeeee congratulations

કુણાલ કપૂર

કુણાલ કપૂર

Yay!! Well done @juniorbachchan and the entire pinkpanther team!!! More power to you and the game of kabbadi!!

ડીનો મોરિયા

ડીનો મોરિયા

Congrats buddy @juniorbachchan superbbbb. Congrats to all players.

ફરાહ ખાન

ફરાહ ખાન

"Congrats to our Nandu Bhide and his entire team."

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

"Congatulations on winning the first title. Pink Panther."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X