Pics : ક્યાંક સોળે શણગાર, તો ક્યાંક સ્ટાઇલની વણઝાર!
બૉલીવુડ ફિલ્મ જગત સાથે જોડાયા બાદ અને થોડીક પ્રસિદ્ધિ મેળવનારા અભિનેતા અને અભિનેત્રીઓની તસવીર વિવિધ મેગેઝીના કવર પેજ પર જોવા મળે છે. તો ક્યારેક જૂના અને પીઢ અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાની કોઇક ખાસ વાતના કારણે આ ફિલ્મી મેગેઝીનના કવર પેજની શોભા બને છે.
તાજેતરમાં જ શ્રીદેવી અને કાજોલ જેવી જૂની અભિનેત્રીઓએ મૅગેઝીન કવર પેજ પર સ્થાન મેળવ્યુ હતું, તો સોનમ કપૂર, શ્રદ્ધા કપૂર, નરગિસ ફખરી, ઇલિયાના તેમજ આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ પણ વિવિધ મૅગેઝીન કવર પેજ પર છવાતા રહે છે.
વર્ષ 2014ની વાત કરીએ, તો ફેબ્રુઆરી અને નવા શરૂ થયેલ માર્ચ મહીનામાં અનેક સેલિબ્રિટીઓએ મૅગેઝીન કવર પેજ પર સ્થાન મેળવ્યુ છે. ચાલો જોઇએ તસવીરોમાં કે કોણે કયા મૅગેઝીન પર સ્થાન મેળવ્યું છે :

રેડ કારપેટ દિવા
આલિયા ભટ્ટે મૅન મૅગેઝીનના માર્ચના એડિશનના કવર પેજ ઉપર સ્થાન મેળવ્યું છે.

આર્ટ+ફૅશન+કરીના
વૉગ મૅગેઝીનના માર્ચ એડિશનના કવર પેજ પર કરીના કપૂર.

હર સ્પ્રિંગ ઑફ સક્સેસ
બઝાર મૅગેઝીનના માર્ચ એડિશનના કવર પેજ પર દીપિકા પાદુકોણે.

આઈ હેવ નોટ મેડ મિસ્ટેક્સ
આલિયા ભટ્ટે સિને બ્લિટ્ઝ મૅગેઝીનના માર્ચ એડિશનના કવર પેજ પર પણ સ્થાન મેળવ્યું છે.

બટન્સ અપ મોનિકા ડોગરા
એફએચએમ મૅગેઝીનના માર્ચના કવર પેજ પર મોનિકા ડોગરા.

સ્ટાઇલ ક્વીન કંગના
એલ'ઑફિસિયલ મૅગેઝીન માર્ચના કવર પેજ પર કંગના રાણાવત.

ફૅશન ઇન ધ ફૉરેસ્ટ
વર્વ-માર્ચ એડિશન-લીઝા હૅડન.

આર્ટ સ્પેશિયલ
હેલ્લો મૅગેઝીન-માર્ચના કવર પેજ પર ગૌરી ખાન.

ધ ક્રૉનિકલ્સ ઑફ કલ્કી
ગ્રૅઝિયા-માર્ચ એડિશનના કવર પેજ પર કલ્કી કોચલીન.

હૉટ એન્ડ સ્ટિકી-સ્વીટ
એલે મૅગેઝીનના માર્ચ એડિશનના કવર પેજ પર ફ્રેડા પિંટો.

સ્પાર્કલિંગ સોનમ
હાર્પર્સ બઝાર મૅગેઝીનના માર્ચ એડિશનના કવર પેજ પર દુલ્હન તરીકે સોનમ કપૂર.

શ્રીદેવી ઑલ હેલ ધ ક્વીન
હાઇ બ્લિટ્ઝ મૅગેઝીન-માર્ચના કવર પેજ પર શ્રીદેવી.

આઈ એમ નૉટ ઇન ઍ સીરિયસ રિલેશનશિપ
મસાલા મૅગેઝીનના કવર પેજ પર રણવીર સિંહ.

મોસ્ટ એક્સાઇટેડ શ્રદ્ધા
ફેમીના-માર્ચના કવર પેજ પર શ્રદ્ધા કપૂર.

ધ પાવરહાઉસ પરફૉર્મર
સ્ટાર વીક-માર્ચ-રણવીર સિંહ.

વુમેન ઑન ટૉપ
ફિલ્મફૅરના માર્ચ એડિશનના કવર પેજ પર ગુલાબ ગૅંગની જોડી જુહી ચાવલા અને માધુરી દીક્ષિત.

આઈ એમ લકી ઇન લવ
ફેમીના-ફેબ્રુઆરીના કવર પેજ પર એશા ગુપ્તા.

ડાયરેક્ટર એઝ સુપરસ્ટાર
મૅન'સ વર્લ્ડ-ફેબ્રુઆરી-કરણ જૌહર.

ઇફ યૂ હેવ લવર્સ, યૂ મસ્ટ હેવ હેટર્સ, ટૂ
કૉસ્મોપૉલિટન મૅગેઝીનના ફેબ્રુઆરી એડિશનના કવર પેજ પર આલિયા ભટ્ટ.

બ્રાઇડ ટૂ બી?
મસાલા-ફેબ્રુઆરી અંક પર કૅટરીના કૈફ.

જૅકલીન ફર્નાન્ડીઝ
ફેમિના મૅગેઝીનની ફેબ્રુઆરીની તામિળ આવૃત્તિ પર જૅકલીન ફર્નાન્ડીઝ.

ધ થિંકિંગ મૅન ઑન ટેક એન્ડ લાઇફ..
એક્ઝીબિટના કવર પેજ પર અભય દેઓલ.

બ્રેકિંગ ઑલ ધ રૂલ્સ
હાઇ બ્લિટ્ઝ-ફેબ્રુઆરી-નીલ નિતિન મુકેશ.

ઇટ્સ ગુડ ટુ બી ડિફરંટ
મૅન મૅગેઝીનના ફેબ્રુઆરીના કવર પેજ પર અર્જુન કપૂર

અવર સ્પ્રિંગ ફ્લિંગ વિથ ઇલિયાના
ગ્રૅઝિયા-ફેબ્રુઆરી-ઇલિયાના ડીક્રૂઝ.












Click it and Unblock the Notifications
