OMG!!! : રણવીર શું, રણબીરે પણ 15 વર્ષની વયે Sex માણી લીધું હતું...

મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડની હાલની જનરેશન કંઈ પણ કરવાની બાબતમાં બોલ્ડ અને બ્યુટીફુલ છે. એટલે જ તો આજના કલાકારો માત્ર તેમના કૅરિયર વિશે જ નહીં, પણ સેક્સ લાઇફ વિશે પણ ખુલીને વાત કરતા થયાં છે.

તાજેતરમાં જ રણવીર સિંહે પોતાની સેક્સ લાઇફની ખુલ્લેઆમ ચર્ચા કરતાં કહ્યું કે તેઓ 12 વર્ષની વયે જ પોતાની વર્જિનિટી ગુમાવી બેઠા હતાં. રણવીર સિંહ અહીં સુધી ખુલાસો કરતા પણ નહીં ખચકાયાં કે તેમણે પહેલી વાર સેક્સ 12 વર્ષની વયે કર્યું અને તે પણ ડ્યુરેક્સ કંડોમ વાપરીને.

જોકે રણવીર સિંહ એવા પહેલા અભિનેતા નથી કે જેમણે જાહેરમાં પોતાની સેક્સ લાઇફ અંગે ચર્ચા કરી હોય. રણવીર અગાઉ પણ કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાની સેક્સ લાઇફ અંગે આવા ચોંકાવનારા ખુલાસા કરી ચુક્યાં છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ એવા બૉલીવુડ કલાકારો કે જેમણે પોતાની વર્જિનિટી વહેલી ગુમાવી દીધી અને તે અંગે જાહેરમાં ખુલાસા પણ કર્યા હતાં :

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોને સ્વીકાર્યુ હતું કે તેમણે 11 વર્ષની વયે પહેલી કિસ કરી હતી અને 16 વર્ષની વયે વર્જિનિટી ગુમાવી દીધી હતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ યૂકે ખાતે બિગ બ્રધર શો દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમની પહેલી રિલેશનશિપ 22 વર્ષની વયે બંધાઈ હતી. જ્યારે તેમના સાથી સ્પર્ધકે સવાલ કર્યો કે શું તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી? જવાબમાં શિલ્પાએ માત્ર સ્મિત ફરકાવ્યુ હતું. આ અગાઉ અક્ષય કુમારના મિત્રે અક્ષય-શિલ્પાના બેડરૂમ સંબંધો અંગે ખુલાસો કર્યો હતો, ‘અક્ષયે અમને જણાવ્યું કે જ્યારે અમે મળ્યાં, ત્યારે શિલ્પા ખૂબ જ ઇનોસંટ ગર્લ હતી. મારી સાથે ડેટિંગ શરૂ કરતા પહેલા તેણે કોઇક પુરુષના ચુંબનનો પણ સ્પર્શ નહોતો કર્યો તથા તે આવી બાબતમાં ખૂબ જ શરમાળ હતી. થોડાક વરસ બાદ બંનેની રિલેશનશિપ નવા લેવલે પહોંચી અને શિલ્પાને લાગ્યું કે અક્ષય ઉપર વિશ્વાસ કરવા જેવું છે.' જોકે પછી બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. ઘણા વર્ષો બાદ એક બ્રિટિશ ટૅબ્લૉઇડે ખુલાસો કર્યો હતો કે અક્કી અને શિલ્પા વચ્ચે ઇંટીમેટ સેક્સ લાઇફ હતી અને શિલ્પાએ પહેલી વખત અક્ષય સાથે સેક્સ માણ્યુ હતું. આ વિવાદ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીરે સ્વીકાર્યુ હતું કે તેમણે 15 વર્ષની વયે પોતાની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

રણવીર સિંહ

રણવીર સિંહ

હવે સેક્સ લાઇફ અંગે વાત કરનારાઓની યાદીમાં રણવીર સિંહ લેટેસ્ટ નામ ઉમેરાયું છે. રણવીરે ખુલાસો કર્યો કે તેમણે 12 વર્ષની વયે પોતાના કરતા મોટી વયની એક યુવતી સાથે સેક્સ માણ્યુ હતું.

રણવીરનો વિસ્તૃત ખુલાસો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો

રણવીરનો વિસ્તૃત ખુલાસો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો

OMG!!! : રણવીરે 12મે વર્ષે જ ગુમાવી દીધી'તી Virginity, મોટી વયની યુવતી સાથે માણ્યુ હતું Sex

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X