Pics : ચાલીસે ચમક જાળવી રાખવાનો પડકાર

મુંબઈ, 31 જાન્યુઆરી : ઉંમરમાં ચાલીસના તબક્કે પહોંચવું એક સીમાચિહ્ન જેવું હોય છે. ખાસકરીને ભારતમાં અને તે પણ સેલિબ્રિટીઓ માટે, કારણ કે અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રમાં ચાલીસ પછી પોતાનું સ્થાન, પોતાનો મોભો અને પોતાની ચમક જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે.

ગ્લૅમરસ જગત એવું છે કે જ્યાં માત્ર ચમક, સૌંદર્ય, પ્રતિભા અને આભા જેવી બાબતો જ કામે લાગે છે અને ઢળતી વયે આ તમામ ખાસિયતો ધીરે-ધીરે વિદાય લેવા માંગે છે, પરંતુ બૉલીવુડમાં હાલમાં પણ એવી ડઝનબંધ સેલિબ્રિટીઓ છે કે જેઓ આ વર્ષે 40ની ઉંમરે પહોંચવાનાં છે, પરંતુ ચાલીસીએ પણ તેમની ચમક જળવાઈ રહી છે. જોકે ચાલીસ પાર કરી ચુકેલ શાહરુખ ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન, શ્રીદેવી, જુહી ચાવલા અને માધુરી દીક્ષિત જેવા કલાકારોએ એ વાત સાબિત કરી આપી છે, તો આ વર્ષે ચાલીસે પહોંચવાનાં છે ઐશ્વર્યા રાય, મલાઇકા અરોરા ખાન, ઉદય ચોપરા, રામ કપૂર, સાક્ષી તંવાર, પેરિઝાદ ઝોરેબિયન. હવે આ કલાકારો સામે પણ ચાલીસે પહોંચ્યા બાદ પોતાની ચમક જાળવી રાખવાનો પડકાર છે.

આવો આપણે જોઇએ આ વર્ષે ચાલીસને ચૂમનાર સેલિબ્રિટીઓની તસવીરો.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ થયો હતો. તે હિસાબે તેઓ આ વર્ષે ચાલીસને સ્પર્શી જશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

હિમેશ રેશમિયા 23મી જુલાઈના રોજ ચાલીસ વર્ષના થશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

મલાઇકા અરોરા ખાનની ચાલીસને સ્પર્શવાની તારીખ છે 23મી ઑગસ્ટ.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

પેરિઝાદ ઝોરેબિયનનો જન્મ 23મી ઑક્ટોબર, 1973ના રોજ થયો હતો. તેથી તેમને ચાલીસને સ્પર્શવાનો દિવસ છે 23મી ઑક્ટોબર.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

ડાંસિંગ માસ્ટર પ્રભુ દેવા 3જી એપ્રિલના રોજ ચાલીસ વર્ષના થશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

ટેલીવિઝન સ્ટાર રામ કપૂર 1લી સપ્ટેમ્બરના રોજ પોતાની વયના ચાલીસી તબક્કે પહોંચી જશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

સાક્ષી તંવર ચાલીસને સ્પર્શીને આંબી પણ ચુક્યાં છે. તેઓએ ગત 12મી જાન્યુઆરીના રોજ પોતાનો 40મો જન્મ દિવસ ઉજવ્યો.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

સિંગર સોનૂ નિગમ 30મી જુલાઈના રોજ ચાલીસને સ્પર્શશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

શાઇની આહુજા 15મી મેના રોજ ચાલીસ વર્ષના થશે.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

સુમન રંગનાથનનો જન્મ 26મી જુલાઈ, 1973ના રોજ થયો હતો.

ચમક જાળવી રાખવાનો પડકાર

ચમક જાળવી રાખવાનો પડકાર

ઉદય ચોપરા ગત 5મી જાન્યુઆરીએ ચાલીસને સ્પર્શીને આંબી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X