Pics : ઘોડાની રેસમાં લાગ્યું બૉલીવુડ બ્યુટીઝનું હૉટ પાવર!
મુંબઈ, 17 ફેબ્રુઆરી : મુંબઈમાં ગઈકાલે યોજાયેલ ઘોડાની રેસમાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. આમ ઘોડાની આ રેસમાં બૉલીવુડ બ્યુટીઝનું હૉટ પાવર જોડાતાં ઇવેંટ ગ્લૅમરથી ભરપૂર બની ગઈ હતી.
મુંબઈમાં મહાલક્ષ્મી રેસ કોર્સ ખાતે યોજાયેલ પ્રોવૉગ એજીપી રેસ ડે દર વર્ષે યોજાય છે અને દર વર્ષે બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ તેમાં ભાગ લેવા ઉમટી પડે છે. આ વખતે પણ બૉલીવુડમાંતી ગ્રાન્ડ મસ્તી ફૅમ કાયનાત અરોરા, માહી ગિલ, મીરા ચોપરા જેવી બ્યુટીઝે પોતાના જલવા પાથર્યા હતાં.
ચાલો જોઇએ પ્રોવૉગ એજીપી રેસ ડેની તસવીરી ઝલક :

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં ચંકી પાન્ડે.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં કાયનાત અરોરા.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં માહી ગિલ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં મીરા ચોપરા.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં પત્ની નેહા સાથે સિદ્ધાર્થ કન્નન.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં ફરદીન ખાન અને સતીશ કૌશિક.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સૌરભ શુક્લા તથા વિનોદ કામ્બલી.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.

પ્રોવૉગ એજીપી રેસ ડે
પ્રોવૉગ એજીપી રેસ ડેમાં સેલિબ્રિટીઓ.












Click it and Unblock the Notifications
