Pics : આઇફા ઍવૉર્ડ્સમાં છવાયું બૉલીવુડનું ગ્લૅમર
મુંબઈ, 26 એપ્રિલ : અમેરિકાના ટૅમ્પા બે ખાતે આઇફા ઍવૉર્ડ્સ 2014નો આરંભ થઈ ચુક્યો છે અને અડધોઅડધ બૉલીવુડ હાલ ટૅમ્પા બે પહોંચી ગયું છે. આઇફા ઍવૉર્ડ્સ દરમિયાન વિવિધ પ્રકારની ઇવેંટ્સ યોજાઈ રહી છે અને તેમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ ખાસ તો હસીનાઓ પોતાના હુશ્નનો જાદૂ પાથરી રહી છે.
આઇફા ઍવૉર્ડ્સ પહેલી વાર અમેરિકાની ધરતી પર શરૂ થયો છે. આઇફામાં ભાગ લેવા માટે છેલ્લા એક અઠવાડિયાથી બૉલીવુડ સેલિબ્રિટીઓ મુંબઈ ઍરપોર્ટ ઉપરથી ટૅમ્પા માટે રવાના થઈ રહી હતી. અનેક બૉલીવુડ હસ્તીઓ આઇફામાં પહોંચી ગઈ છે. તાજેતરમાં જ શરૂ થયેલ આઇફા ઍવૉર્ડ્સમાં સોનાક્ષી સિન્હા, શ્રીદેવી, અનિલ કપૂર, પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ જેવી હસ્તીઓ પહોંચી ગઈ છે અને સોનાક્ષી સિન્હા સહિતની હસ્તીઓએ તો શાનદાર પરફૉર્મ પણ આપ્યું છે.
ચાલો જોઇએ આઇફા ઍવૉર્ડ્સ 2014ની તસવીરી ઝલક :

અનિલ-સોનાક્ષી-પ્રિયંકા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં અનિલ કપૂર, સોનાક્ષી સિન્હા અને પ્રિયંકા ચોપરા.

અંકિત તિવારી
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં ગાયક અંકિત તિવારી.

ભૂમિ ત્રિવેદી
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં ભૂમિ ત્રિવેદી.

બિપાશા બાસુ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં મીડિયા સાથે વાત કરતાં અને પોઝ આપતાં બિપાશા બાસુ.

બિપાશા બાસુ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં સાડીમાં પોઝ આપતાં બિપાશા બાસુ.

બિપાશા બાસુ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં મસ્તીના મૂડમાં બિપાશા બાસુ.

બિપાશા બાસુ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં ખાસ હૅરસ્ટાઇલ અને અંદાજમાં બિપાશા બાસુ.

બિપાશા બાસુ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં ખાસ અંદાજમાં બિપાશા બાસુ.

દીપિકા પાદુકોણે
આઇફા ઍવૉર્ડ્સ 2014માં મીડિયા સાથે વાત કરતાં દીપિકા પાદુકોણે.

ગૌહર ખાન
આઇફા ઍવૉર્ડ્સ 2014માં હુશ્નના જલવા પાથરતાં ગૌહર ખાન.

જાવેદ અખ્તર
આઇફા ઍવૉર્ડ્સ 2014માં હાજર રહેલા ગીતકાર જાવેદ અખ્તર.

કાયનાત અરોરા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં ગ્રાન્ડ મસ્તી ફૅમ કાયનાત અરોરા પણ હાજર રહ્યાં છે.

કરીના કપૂર
આઇફા ઍવૉર્ડ્સ 2014માં મીડિયા સાથે વાત કરતાં કરીના કપૂર.

કરીના કપૂર
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પોઝ આપતાં કરીના કપૂર. (બેબોએ કેમ છોડ્યો ઝીરો સાઇઝનો મોહ?)

મલાઇકા-દીપિકા
આઇફા ઍવૉર્ડ્સ 2014ના મંચ ઉપર મલાઇકા અરોરા ખાન અને દીપિકા પાદુકોણે.

મલાઇકા-યામી
આઇફા ઍવૉર્ડ્સ 2014ના મંચ ઉપર મલાઇકા અરોરા ખાન અને યામી ગૌતમ.

મોનાલી ઠાકુર
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં ગાયિકા મોનાલી ઠાકુર.

પરિણીતી ચોપરા
અભિનેત્રી પરિણીતી ચોપરા પણ હાલ આઇફા ઍવૉર્ડ્સ 2014માં છે.

પ્રિયંકા ચોપરા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં ખાસ અંદાજમાં પોઝ આપતાં પ્રિયંકા ચોપરા.

સિદ્ધાર્થ-સોનાક્ષી
આઇફા ઍવૉર્ડ્સ 2014માં રૅમ્પ વૉક કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી-પ્રિયંકા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં સ્ટેજ પરફૉર્મ કરતાં સોનાક્ષી સિન્હા અને પ્રિયંકા ચોપરા.

સોનાક્ષી સિન્હા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા
આઇફા ઍવૉર્ડ્સ 2014માં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

દીકરીઓ સાથે શ્રીદેવી
આઇફા ઍવૉર્ડ્સ 2014માં બંને દીકરીઓ સાથે પહોંચ્યાં છે શ્રીદેવી.

વિવેક-આફતાબ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં ગ્રાન્ડ મસ્તીના મૂડમાં વિવેક ઓબેરૉય અને આફતાબ શિવદાસાણી.

યામી ગૌતમ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં વિવિધ અંદાજમાં પોઝ આપતાં યામી ગૌતમ.

યામી ગૌતમ
આઇફા ઍવૉર્ડ્સ 2014માં મીડિયા સાથે વાત કરતાં યામી ગૌતમ.












Click it and Unblock the Notifications
