Pics : ટૉઇફા ઍવૉર્ડ્સમાં ભાગ લેવા ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 4 એપ્રિલ : ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ફિલ્મ ઍવૉર્ડ્સમાં ભાગ લેવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ વૅનકુવર માટે રવાના થઈ ગઈ છે અને હજુ આ પ્રવાહ ચાલુ જ છે.

જૂનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પોતાના પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા સાથે ત્રણ દિવસ અગાઉ જ વૅનકુવર માટે રવાના થઈ ચુક્યાં છે, તો નેહા ધુપિયા, અનુરાગ બાસુ, અનુરાગ કશ્યપ, કરણ જૌહર, રણબીર કપૂર, અનુષ્કા શર્મા, મનોજ બાજપાઈ તથા સોનલ ચૌહાણ જેવી બૉલીવુડ હસ્તીઓ પણ વૅનકુવર માટે રવાના થઈ ચુક્યાં છે.

આગામી 6ઠી એપ્રિલે ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ વૅનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઍવૉર્ડ્સ સમારંભને શ્યામક દાવર કોરિયોગ્રાફ કરવાનાં છે. આ ઈવેન્ટ દરમિયાન અનેક ફિલ્મોનું પ્રમોશન પણ કરાશે.

આવો તસવીરોમાં જોઇએ વૅનકુવર રવાના થતી બૉલીવુડ સેલિબ્રિટીઓ.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્યા અને અબ્બાસ-મુસ્તાન.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

અનુષ્કા શર્મા તથા અદિતી રાવ હૈદરી.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ચંકી પાન્ડે તથા અનુરાગ બાસુ.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ગૌરી ખાન તથા ગૌરી શિંદે.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

હૅઝેલ કીચ તથા હાર્દ કૌર.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

કરણ જૌહર તથા અનુરાગ કશ્યપ.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

કાશ્મીરા શાહ તથા કૃષ્ણા.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

મનોજ બાજપાઈ તથા મુગ્ધા ગોડસે.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

રણબીર કપૂર.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

રવીના ટન્ડન તથા નેહા ધુપિયા.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ માટે ઉમટ્યું બૉલીવુડ

સોલન ચૌહાણ તથા ઝરીન ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X