Excl : ટુવાલમાં ધમાલ મચાવતાં માચોસ-હૉટીસ
મુંબઈ, 22 નવેમ્બર : બૉલીવુડ ફિલ્મોમાં સેક્સ અને હૉટ સીન્સ પીરસવા માટે દિગ્દર્શકો અને નિર્માતાઓ જાત-જાતના નુસ્ખા અજમાવતાં હોય છે. તેમાંનો એક નુસ્ખો છે ટુવાલમાં ધમાલ.
બૉલીવુડની અનેક ફિલ્મો એવી છે કે જેમાં અભિનેતાઓ એટલે કે માચોસ અને અભિનેત્રીઓ એટલે કે હૉટીસ ટુવાલમાં ધમાલ મચાવતાં નજરે પડે છે.
જુઓ રૂપેરી પડદે ટુવાલ સાથે ધમાલ મચાવનાર બૉલીવુડ માચોસ અને હૉટીસની તસવીરો.

આમિર-માધવન-શરમન
વર્ષ 2009માં આવેલી 3 ઇડિયટ્સ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીએ ટુવાલમાં ખૂબ ધમાલ મચાવી હતી. તેઓએ ફિલ્મના ગીત ઑલ ઇઝ વેલ..માં ટુવાલ પહેરી ધમાલ મચાવી હતી.

ઐશ્વર્યા રાય
પોતાની પ્રથમ ફિલ્મ આ અબ લૌટ ચલેંમાં ઐશ્વર્યા રાય ટુવાલમાં દેખાયા હતાં.

હેમા
બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિનીએ એક નયી પહેલી ફિલ્મમાં ટુવાલમાં લપેટાઈ ગઝબનો કહેર વરસાવ્યો હતો.

જ્હૉન-રીતેશ
બૉલીવુડ હંક જ્હૉન અબ્રાહમ તેમજ રીતેશ દેશમુખ હાઉસફુલ 2 ફિલ્મમાં ટુવાલમાં સોના બાથ લેતા દેખાયા હતાં.

કાજોલ
ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું મેરે ખ્વાબોં મેં જો આયે.. ગીત કોણ ભુલી શકે કે જેમાં કાજોલે ટુવાલમાં ધમાલ કરી આખા ગીતને રસપ્રદ અને હૉટ બનાવી મુક્યુ હતું.

રણબીર-કૅટ
અજબ પ્રેમ કી ગઝબ કહાની ફિલ્મમાં રણબીર કપૂરે લૅડીઝ ટૉપ પહેર્યુ હતું, તો કૅટરીના કૈફ ટુવાલમાં લપેટાયેલાં હતાં.

પ્રીતિ-રાણી
પ્રીતિ ઝિંટા તેમજ રાણી મુખર્જીએ પણ હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મમાં પિયા પિયા ઓ પિયા પિયા... ગીતમાં ટુવાલ પહેરી ખૂબ ધમાલ-મસ્તી કરી હતી.

પ્રિયંકા
ફિલ્મ ઐતરાઝમાં પ્રિયંકા ચોપરાએ ટુવાલ પહેરી અક્ષય કુમારને સરપ્રાઇઝ આપી હતી.

રણબીર
રણબીર કપૂરે પોતાની પ્રથમ ફિલ્મ સાવરિયામાં જબ સે તેરે નૈના... ગીત ટુવાલ પહેરીને ગાઈ તેને વધુ મજેદાર બનાવી દીધુ હતું.

રીયા
અભિનેત્રી રીયા સેન ટુવાલ ઓઢી બ્રશ કરતાં જણાય છે.

વીણા
વીણા મલિક પણ સુપર હૉટ લાગે છે વાદળી ટુવાલમાં.
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર





Click it and Unblock the Notifications
