તમે કદી સચિન તેંડુલકરને સન્ની સ્કૂટર વેચતો જોયો છે?

આજ કાલ તો તમામ મોટા ક્રિકેટરો અને બોલિવૂડ સેલેબ્રિટી કોઇ ને કોઇ એડમાં કંઇને કંઇ વેચતા જોવા મળે છે. પણ તમે કદી સચિન તેંડૂલકરને સન્ની સ્કૂટરની એડમાં જોયો છે. કે પછી પ્રેમ ચોપડાને વેસેલાઇનની એડમાં હેર ક્રીમ વેચતો.

નથી જોયાને. અરે આજે અમે તમારા માટે એકદમ મસ્ત તસ્વીરો લાવ્યા છીએ. જેમાં જૂના સમયના અનેક જાણીતા સ્ટારની જે તે સમયની પ્રિન્ટ એડ છે.

એટલું જ નહીં સલમાન ખાન અહીં હિરો હોન્ડાની બાઇક વેચી રહ્યો છે તો મિથુન ચક્રવતી DVDની એડમાં છે. લક્સમાં હાલ જેમ દિપિકા અને કેટરીનાનો ચહેરો છે તેમ તે વખતે જન્નત અમાન અને માલા સિન્હા આવતા હતા. તો આવા જ કેટલીક જોરદાર એડ અને તેને પ્રમોટ કરતા સ્ટાર્સ સેલિબ્રિટીને જુઓ આ ફોટો સ્લાઇડરમાં.

આમીર ખાન

આમીર ખાન

આમીર ખાન હિરો પૂચની એડમાં

સલમાન અને સંગીતા

સલમાન અને સંગીતા

સલમાન અને સંગીતા ગ્રાવિઅર શૂટિંગની એડમાં

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર સિગરેટની એડમાં

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન બોમ્બે ડાઇંગની એડમાં

જેકી શ્રોફ

જેકી શ્રોફ

બેગપાઇપરની એડમાં જેકી શ્રોફ

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલીખાન ગ્લેમરની એડમાં

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર સન્ની સ્કૂટરની એડમાં

જન્નત અમાન

જન્નત અમાન

જન્નત અમાન લક્સની એડમાં

જન્નત અમાન

જન્નત અમાન

જન્નત અમાન એર ઇન્ડિયાની એડમાં

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન હીરો CD-100ની એડમાં

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના સિન્થોલની એડમાં

શિત્રુધ્ન સિન્હા

શિત્રુધ્ન સિન્હા

શિત્રુધ્ન સિન્હા બેગપાઇપરની એડમાં

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના ફબિનાની એડમાં

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી DVDની એડમાં

નંદા

નંદા

નંદા લક્સની એડમાં

પ્રેમ ચોપરા

પ્રેમ ચોપરા

પ્રેમ ચોપરા વેસેલાઇનની એડમાં

જૂહી ચાવલા

જૂહી ચાવલા

જૂહી ચાવલા દિનેશની એડમાં

માલા સિન્હા

માલા સિન્હા

માલા સિન્હાની લક્સની એડ

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફ બિન્ની શૂટની એડમાં

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફ સૈવેજ આફ્ટર સેવની એડમાં

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફ કેડબરી ચોકલેટના ડ્રિંકની એડમાં

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફ ચારમિનાર સિગરેટની એડમાં

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિની લક્સની એડમાં

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફ એવિસ જિન્સની એડમાં

ગબ્બર કી અસલી પસંદ

ગબ્બર કી અસલી પસંદ

ગબ્બર કી અસલી પસંદ ગુલ્કોઝ-ડી બિસ્કીટ

હેલન

હેલન

હેલન લક્સની એડમાં

દિલિપ કુમાર

દિલિપ કુમાર

દિલિપ કુમાર મધર ઇન્ડિયા અથાણાંની એડમાં

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની ચેતક છાપ સાબુની એડમાં

અમજદ ખાન

અમજદ ખાન

અમજદ ખાન બ્રિટાનિયા ગ્લુકોઝ ડી બિસ્કિટની એડમાં

અશોક કુમાર

અશોક કુમાર

અશોક કુમાર અમ્બિકા મિલ્સની એડમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X