પ્રેક્ષકોના દિલની 'રાણી' થઇ છત્રીસની, છતાં આજેપણ છે સિંગલ

આજે બૉલીવુડની ચુલબુલે અને મદમસ્ત 'ખંડાલા ગર્લ' રાણી મુખર્જીનો આજે જન્મદિવસ છે. આજે તેણે પોતાના જીવનના 36 વર્ષ પુરા કરી લીધા છે. સારી એક્ટિંગ અને સુંદર હાસ્યની મલ્લિકાએ બૉલીવુડને સારી ફિલ્મો આપી છે. પરંતુ ગત બે-ત્રણ વર્ષોથી રાણી મુખર્જી ફિલ્મોને લઇને ઓછી પરંતુ આદિત્ય ચોપાડા સાથેના સંબંધોને લઇને વધુ ચર્ચામાં છે.

આદિત્ય ચોપડાના પ્રેમમાં પડ્યા બાદ રાણી મુખર્જીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દિધું જેના લીધે એક એકથી ચઢિયાતી ફિલ્મો આપનાર રાણી મુખર્જીનું કેરિયર ઢોળાવ પર ચડી ગયું છે. ના તો હજુ રાણી મુખર્જી અને આદિત્યના લગ્ન થયા અને ના તો આદિત્યએ પોતાના અને રાણી મુખર્જીના સંબંધોને સાર્વજનિક રીતે સ્વિકાર્યા છે. ગત બે વર્ષોથી સતત બંને વચ્ચે લગ્નના સમાચાર આવતા રહ્યાં છે પરંતુ હજુ સુધી રાણી મુર્ખજી સિંગલ જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોહક હસીથી લાખોના દિલ જીતનાર રાણી મુખર્જીએ 1997માં આવેલી ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરી જે અત્યાર સુધી ચાલુ છે. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મો કરી જેમાં 'ગુલામ'એ રાણી મુખર્જીને બૉલીવુડનો ચમકતો સ્ટાર બનાવી દિધો. આ ફિલ્મથી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'ખંડાલા ગર્લ'ના નામથી બોલાવવામાં આવે છે.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

વર્ષ 1998માં રાણી મુખર્જીની ફિલ્મ કુછ કુછ હોતા હૈ આવી હતી જેણે રાણી મુખર્જીને રાતો રાતો સ્ટાર અને લોકોના દિલોની રાણી બનાવી દિધી. જો કે ફિલ્મોમાં રાણીની સહાયક ભૂમિકા હતી જેના માટે તેણે ઘણા પુરસ્કાર જીત્યા હતા.

હે રામ

હે રામ

રાણી મુખર્જી બોલ્ડ છે જેનો પરિચય તેણે કમલ હસનની સાથે આવેલી ફિલ્મ 'હે રામ'માં આપ્યો. રાણી મુખર્જીએ પડદા પર કમલ હસનની સાથે ઘણી લિપલોક અને ઇન્ટિમેસ સીન્સ આપ્યા.

સલમાનની હિરોઇન

સલમાનની હિરોઇન

સલમાન ખાનની સાથે તે 'હેલો બ્રધર' 'ચોરી ચોરી ચૂપકે ચૂપકે' અને 'કહી પ્યાર હો ન જાયે'માં જોવા મળી. આ ફિલ્મોએ સરેરાશ સફળતા પ્રાપ્ત કરી.

સાથિયા

સાથિયા

ત્યારબાદ વિવેક ઓબેરોય સાથે આવેલી ફિલ્મ સાથિયા જેને દર્શકોને પોતાના ગુલામ બનાવી લીધા. આ ફિલ્મ માટે રાણી મુખર્જીને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

યુવા

યુવા

ત્યારબાદ રાણી મુખર્જી અભિષેક બચ્ચન સાથે યુવામાં જોવા મળી. ત્યારબાદ બંનેના લગ્નના સમાચાર આવવા લાગી પરંતુ વાત બની નહી.

શાહરૂખની હિરોઇન

શાહરૂખની હિરોઇન

રાણી મુખર્જીની જોડી અત્યાર સુધી શાહરૂખ ખાનની સાથે વધુ પસંદ કરવામાં આવી છે. કાજોલના ગયા બાદ શાહરૂખ ખાન સંગ રાણી મુખર્જીને જોવી વધુ પસંદ કરવા લાગ્યા. બંનેએ સાથે ઘણી ફિલ્મ કરી જેમ કે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના અને ચૂપકે-ચૂપકે છે.

રાણી બની નંબર વન અભિનેત્રી

રાણી બની નંબર વન અભિનેત્રી

રાણીની સફળ ફિલ્મોમાં હમતુમ, વીર ઝારા, બંટી ઔર બબલી, બ્લેક, નો વન કિલ્ડ જેસિકા રહી છે. આ ફિલ્મોએ રાણી મુખર્જીને બૉલીવુડની બેસ્ટ અભિનેત્રી બનાવીદિધી. વન ઇન્ડિયા પરિવાર તરફથી રાણી મુખર્જીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

કૉફી વિથ કરણમાં કાજોલે પૂછવામાં આવેલા પ્રશ્નો

કૉફી વિથ કરણમાં કાજોલે પૂછવામાં આવેલા પ્રશ્નો

કૉફી વિથ કરણમાં કાજોલે પૂછવામાં આવેલા પ્રશ્નો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X