બોક્સ ઓફિસ રિપોર્ટ: જાણો 2015માં કંઇ ફિલ્મે કેટલા રૂપિયા કમાયા!
વર્ષ 2015માં અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો રિલિઝ થઇ છે. તેમાંથી કોઇ પણ ફિલ્મ બજરંગી ભાઇજાનનો બોક્સ ઓફિસ રિપોર્ટ નથી તોડી શકી. આજે પણ બજરંગી ભાઇજાન બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. પણ શું તમને ખબર છે કે આ લિસ્ટમાં બીજા ક્રમે કંઇ ફિલ્મ છે?
આ વર્ષે રિલિઝ થયેલી ફિલ્મોમાંથી કંઇ ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે અને કંઇ ફિલ્મ ટોપ 10 કમાણી કરનાર બોક્સ ઓફિસ ફિલ્મ છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં અને સાથે જ જાણો

બજરંગી ભાઇજાન
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે અત્યાર સુધી 300 કરોડની કમાણી કરી ચૂકનાર ફિલ્મ બજરંગી ભાઇજાનનું. જેણે અત્યાર સુધી 319 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

તનુ વેડ્સ મનુ
આ ક્રમ બીજી ફિલ્મ છે તનુ વેડ્સ મનુ રિટર્ન જેણે 150.77 કરોડની કમાણી કરી છે.

બાહુબલી
બાહુબલીના હિન્દી વર્ઝનને અત્યાર સુધીમાં 118 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને આ ફિલ્મ હજી પણ કમાણી કરે તેવી આશા સેવાઇ રહી છે.

બેબી
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 95.56 કરોડની કમાણી કરી છે.

ગબ્બર ઇઝ બેક
ગબ્બર ઇઝ બેક આ ફિલ્મ પણ 87.55 કરોડની કમાણી કરી છે.

બ્રધર્સ
હાલમાં જ રિલિઝ થનારી ફિલ્મ બ્રધર્સ પણ 82.47 કરોડની કમાણી અત્યાર સુધીમાં કરી છે.

પીંકૂ
પેટની બિમારીથી ઇમોશનને જોડેને બાપ દિકરીની જોડીને બતાવતી આ ફિલ્મે 79.77 કરોડની કમાણી કરી છે.

દિલ ધડકને દો
આ ફિલ્મથી ખૂબ જ આશા સેવવામાં આવી હતી પણ આ ટોપ 10 લિસ્ટમાં તેણે ખાલી 76.88 કરોડ કમાણી છે.

દ્રશ્યમ
દિલ ધડકનને દો અને દ્રશ્યમ બન્ને આગળ પાછળ છે આ ફિલ્મે 64.19 કરોડની કમાણી કરી છે.

બદલાપુર
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 50.7 કરોડની કમાણી કરી છે.

ફેન્ટમ
હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ફેન્ટમ પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહ્યું છે જે જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ જલ્દી જ આ ટોપ 10 કમાણી કરનાર ફિલ્મોના લિસ્ટમાં જલ્દી જ આવી જશે
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
