Must See : આલિયા-શ્રદ્ધાની Hotness ઝાંખી પડી જશે આ Old-Bold અભિનેત્રીઓ સામે...

મુંબઈ, 10 સપ્ટેમ્બર : બૉલીવુડમાં આજનો દોર એવો છે કે જ્યાં અભિનેત્રીઓ પોતાના હુશ્નને પ્રદર્શિત કરવાની કોઈ તક નથી ચૂકતી. બિકિની, મિની સ્કર્ટ, શૉર્ટ્સ તથા કટ-આઉટફિટમાં આજકાલની અભિનેત્રીઓ પોતાને તેટલું જ કમ્ફર્ટેબલ અનુભવે છે કે જેટલું જૂના જમાનાની અભિનેત્રીઓ સાડીમાં અનુભવતી હતી, પરંતુ એવું નથી કે બિકિની અને સેક્સી દાખવવાની પ્રથા આજની જ છે. ઓલ્ડ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓ સામે તો આજની બોલ્ડ અભિનેત્રીઓ આલિયા-શ્રદ્ધાની હૉટનેસ પણ ઝાંખી પડી જાય.

બિપાશા બાસુ, સન્ની લિયોન તથા પૂનમ પાન્ડે અગાઉ પણ વીતેલા જમાનામાં એવી અભિનેત્રીઓ હતી કે જેઓ જ્યારે રજતપટે આવી જાય, તો પડદા ઉપર આગ લાગી જાતી હતી. તેમને જોવા લોકો એટલા આતુર રહેતાં કે થિયેટરોની બહાર ટિકિટ બારી ઉપર લાઇનો લાગી જતી. રેખા, ઝીનત અમાન, શર્મિલા ટાગોર, સારિકા અને ડિમ્પલ કાપડિયા જેવી અનેક અભિનેત્રીઓ સાડીમાં પણ એટલી સેક્સી અને હૉટ દેખાતી કે લોકો પલક ઝપકાવવાનું ચૂકી જતાં.

બિકિની જે જે આજની અભિનેત્રીઓ માટે સામાન્ય બાબત છે, તે વીતેલા જમાનામાં પણ અભિનેત્રીઓની દેહનું સૌંદર્ય વધારતી હતી. ઝીનત અને શર્મિલા જેવી અભિનેત્રીઓએ બિકિની પહેરી સિલ્વર સ્ક્રીન ઉપર ધૂમ મચાવી હતી. જે સેક્સી અને હૉટ ટૅગ આજની અભિનેત્રીઓ સાથે લાગે છે, તે જૂની હીરોઇનો સાથે પણ લગાવી શકાય છે.

ચાલો તસવીરોમાં બતાવીએ Old-Bold અભિનેત્રીઓની ઝલક :

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા

બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના પત્ની તથા ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાના માતા ડિમ્પલ કાપડિયા પોતાના જમાનાના સૌથી હૉટ અભિનેત્રી હતાં. તેમની કારકિર્દીની શરુઆત જ બોલ્ડ ફિલ્મ બૉબી દ્વારા થઈ હતી.

બિકિની બેબ ડિમ્પલ

બિકિની બેબ ડિમ્પલ

બિકિનીમાં ડિમ્પલ કાપડિયાને જોઈ આપ ચોંકી જ ઉઠશો.

હેલન

હેલન

બૉલીવુડમાં પોતાના હૉટ આયટમ નંબર્સ તથા પોતાના વૅમ્પ લુકના કારણે પ્રસિદ્ધિ પામનાર હેલનનો આ બોલ્ડ રૂપ સાચે જ કાતિલ છે. હેલન એક ખૂબ જ સુંદર અભિનેત્રી હતાં.

મધુબાલા

મધુબાલા

બૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામેલ મધુબાલાએ પોતાની ફિલ્મોમાં અનેક વખત એવા કપડાં પહેર્યાં કે જેમાં તેમનું સૌંદર્ય સ્પષ્ટ ઉપસી આવ્યું.

નરગિસ

નરગિસ

આવારા ફિલ્મમાં રાજ કપૂર અને નરગિસની લવ કેમેસ્ટ્રી તો સૌને યાદ જ હશે.

રાખી

રાખી

રાખી એમ તો ખૂબ જ મૅચ્યોર અભિનેત્રી ગણાય છે, પરંતુ શરુઆતના કૅરિયર દરમિયાન તેમણે પણ હૉટ સીન્સ આપ્યા હતાં.

રેખા

રેખા

ઉત્સવ જેવી બોલ્ડ ફિલ્મમાં કામ કરનાર રેખા અંગે તો શું કહેવું.

સારિકા

સારિકા

ગીત ગાતા ચલ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સારિકાએ અનેક વાર બિકિની અને બોલ્ડ ડ્રેસ પહેરી પોતાનો સફળ અભિનેત્રીઓમાં સમાવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. કલમ હસન સાથે લગ્ન બાદ સારિકાએ ફિલ્મોને અલવિદા કહી નાંખી.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

પટૌડી ખાનદાનના વહુ, સૈફ અલી ખાનના માતા તથા કરીના કપૂરના સાસુ શર્મિલા ટાગોરે અનેક ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યો આપ્યાં છે અને એવા જ કૅરેક્ટર પણ ભજવ્યાં છે.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલાએ પોતાની શર્મિલી ફિલ્મમાં કેટલાંક બોલ્ડ ડ્રેસ પહેર્યા હતાં. તેમણે બિકિની પહેરી પણ લોકો ઉપર પોતાના હુશ્નનો જાદૂ પાથર્યો હતો.

તનુજા

તનુજા

કાજોલના માતા અને અજય દેવગણના સાસુ તનુજા પણ જૂના જમાનાના બોલ્ડ અભિનેત્રીઓમાંના એક છે.

ઝીનત અમાન

ઝીનત અમાન

ઝીનત અમાનની બોલ્ડનેસનું તો શું કહેવું કે જેઓ હવે 60ની વયે પણ બીજાં લગ્નનું વચારી રહ્યાં છે. તેમના જમાનામાં તેમની બરાબરી કરવી કોઈના વશની વાત નહોતી.

ઝીનત અમાન

ઝીનત અમાન

ઝીનત અમાન બોલ્ડ હોવાની સાથે ટૅલેંટેડ પણ હતાં.

ઝીનત અમાન

ઝીનત અમાન

ઝીનતે હરે રામ હરે કૃષ્ણ તથા સત્યમ શિવમ સુંદરમ ફિલ્મોમાં ઘણાં બોલ્ડ કપડાં પહેર્યા હતાં.

જુઓ વધુ એક Beauti

જુઓ વધુ એક Beauti

Rare-Unseen Pics: જ્યારે ઐશ્વર્યાએ ઠુકરાવી ડબિંગ જૉબ, જાણો રસપ્રદ વાતો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X