અજય અને અક્ષય પહેલા કંઈક આવા ફોટોશૂટ કરાવતા હતા

મેગેજીન કવરપેજ પર આવવું દરેક સ્ટાર માટે ખુબ જ મોટી વાત હોઈ છે. ખાસ કરીને પહેલા જયારે ખાલી ફિલ્મફેર અને સ્ટારડસ્ટ જેવા ગણ્યાગાંઠ્યા જ મેગેજીન હતા. મેગેજીન કવર પેજ પર આવવા માટે ખાસ પ્રકારનું ફોટોશૂટ કરવામાં આવે છે.

પહેલાના મેગેજીન કવર પેજ પર નજર કરીએ તો કેટલાક અજીબો ગરીબ ફોટોશૂટ તમારા ધ્યાનમાં આવશે. આજના સમયમાં પણ ફોટોશૂટ થાય છે પરંતુ તેનો આઈડિયા ઘણો જ અલગ અને ક્રિએટીવ હોઈ છે.

આજે અમે તમને એવા કેટલાક ફોટોશૂટ બતાવવા જઈ રહ્યા છે જે ખુબ જ અજીબ છે અને તેની સાથે કેટલાક વિવાદ પણ જોડાયેલા છે.

રાજેશ ખન્ના - ઝીનત અમાન

રાજેશ ખન્ના - ઝીનત અમાન

રાજેશ ખન્ના અને ઝીનત અમાન ની આ તસ્વીરને જુઓ અને તેમની ટી-શર્ટ ને પણ ધ્યાનથી જુઓ.

રેખા

રેખા

લૂક અલગ હોઈ તો સારી વાત છે પરંતુ આટલો બધો અલગ કે રેખા પણ ખરાબ લાગે.

અજય દેવગન

અજય દેવગન

અજય દેવગન અને સુષ્મિતા સેન ની આ તસ્વીરને લાગતું નથી કે અજય દેવગન આવું ફોટોશૂટ પણ કરાવી શકે.

કાજોલ - રેખા

કાજોલ - રેખા

કાજોલ અને રેખા પણ મેગેજીન કવરપેજ પર આ રીતે દેખાઈ ચુક્યા છે.

અક્ષય કુમાર અને કરિશ્મા કપૂર

અક્ષય કુમાર અને કરિશ્મા કપૂર

અક્ષય કુમાર અને કરિશ્મા કપૂર ની એક તસ્વીર.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર નો આ શર્ટલેસ અવતાર ભાગ્યે જ કોઈ જોવા માંગશે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર ની વધુ એક તસ્વીર.

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટે આ ફોટોશૂટ માં પોતાના આખા શરીર પર પેન્ટિંગ કરી હતી. આ તસ્વીર ખુબ જ વિવાદોમાં પણ રહી હતી.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી ની આ તસ્વીર ભાગ્યે જ કોઈ એ નહી જોઈ હોઈ. તે સમયે આ ફોટોશૂટ ખુબ જ વિવાદોમાં રહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X