Pics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ
9 માર્ચના રોજ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થયા અને રિસેપ્શનમાં એટલો જશ્ન મનાવવામાં આવ્યો કે જે ફોટા દ્વારા હવે સામે આવી રહ્યુ છે.
9 માર્ચના રોજ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થયા અને રિસેપ્શનમાં એટલો જશ્ન મનાવવામાં આવ્યો કે જે ફોટા દ્વારા હવે સામે આવી રહ્યુ છે. આ પ્રસંગે સૌથી ખાસ મહેમાન હતા બોલિવુડના બધા સ્ટાર્સના કે જે આ પ્રસંગે પહોંચ્યા અને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા. કદાચ જ કોઈ એવા સ્ટાર્સ હશે જે આકાશના લગ્નની ઉજવણીમાં ના પહોંચ્યા હોય. અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ સુધી આ મહેફિલનો હિસ્સો બન્યા. આવો જોઈએ સ્ટાર્સના શાનદાર ફોટા...

બચ્ચન પરિવાર
આ લગ્ન પ્રસંગે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો આ શાનદાર ફોટો વાયરલ થઈ રહ્યો છે.

અક્ષય, રેખા અને ટ્વિંકલ
અક્ષય કુમાર, રેખા અને ટ્વિંકલ ખન્નાનો શાનદાર અંદાજ કંઈ આ રીતે જોવા મળી રહ્યો હતો.

સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રેનો આ લુક સૌથી વધુ ચર્ચામાં રહ્યો. તેમણે કેન્સરની સારવાર વખતે વાળ કપાવ્યા હતા.

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર આ પ્રસંગે ઘણી સુંદર લાગી રહી હતી.

સુનીલ શેટ્ટી
પત્ની સાથે પહોંચેલા સુનીલ શેટ્ટી ઘણી ડેશિંગ લાગી રહ્યા હતા.

કરણ જોહર
હંમેશાની જેમ કરણ જોહરનો ખાસ અંદાજ જોવા મળ્યો.

શાહિદ-મીરા
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ધમાકેદાર જોડી.

કિયારા અડવાણી
ખૂબ જ સુંદર લાગી રહી છે કિયારા અડવાણી.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા પણ પહોંચી રિસેપ્શનમાં.

કાજોલ
હંમેશાની જેમ કાજોલ પણ ઘણી સુંદર લાગી રહી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાનો અલગ જ લુક.

શાહરુખ ખાન
મન મૂકીને નાચ્યા શાહરુખ ખાન.

રણવીર-મીકા
રણબીર કપૂર અને મીકા સિંહની જોડી.

અમિતાભ-શ્વેતા
અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન સાથે જોવા મળ્યા. રિસેપ્શનની સાંજ ઘણી શાનદાર હતી અને આવા ઘણા ઓછા લગ્ન જોવા મળે છે જેમાં આ રીતે આખુ બોલિવુડ પહોંચે છે. આ લગ્નની ઘણા સમયથી ચર્ચા હતી કે જે હાલમાં જ ઘણા ધમાકેદાર રીતે સંપન્ન થયા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
