Twitter Wish : સલમાન પર જન્મ દિવસી શુભેચ્છાઓનો વરસાદ

મુંબઈ, 27 ડિસેમ્બર : આજે સલમાન ખાનનો 49મો જન્મ દિવસ છે. તેવામાં બૉલીવુડના પ્રિય દબંગ ખાનને સૌ સ્ટાર્સે પોત-પોતાની રીતે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સલમાન ખાને લગભગ અઢી દાયકા સુધી બૉલીવુડ ઉપર રાજ કર્યુ છે અને આજે પણ તેમના ફૅન્સ પર તેમનો જાદૂ માથે ચઢી પોકારે છે. પોતાના દમદાર અભિનય વડે દર્શકોના દિલોમાં આજે પણ સલમાનનો એક ખાસ મુકામ છે.

સલમાન ખાનના જન્મ દિવસે પનવેલ ખાતેના તેમના ફાર્મ હાઉસ પર એક શાનદાર પાર્ટી યોજાઈ હતી કે જેમાં અનેક બૉલીવુડ સિતારાઓ પહોંચ્યા અને સલમાન ખાનને જન્મ દિવસની શુભેચ્છા આપી, તો કેટલાક સ્ટાર્સે તેમને બર્થ ડે વિશ કરવા માટે ટ્વિટરનો સહારો લીધો. આવી હસ્તીઓમાં પ્રીતિ ઝિંટા, સોનાક્ષી સિન્હા અને જૅકલીન ફર્નાન્ડીઝ જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

ચાલો સ્લાઇડરમાં જોઇએ કોણે કેવી શુભેચ્છા આપી સલમાન ખાનને :

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X