Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tanhaji Box Office: તાનાજીએ બૉક્સ ઑફિસના બધા જ રેકોર્ડ તોડ્યા, રિપોર્ટ કાર્ડ

Tanhaji Box Office: તાનાજીએ બૉક્સ ઑફિસના બધા જ રેકોર્ડ તોડ્યા, રિપોર્ટ કાર્ડ

અજય દેવગન જલદી જ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં કેમિયો કરતા જોવા મળશે. આ વર્ષે આ અજય દેવગનની બીજી ફિલ્મ હશે. જો કે પોતાની 100મી ફિલ્મ તાનાજીથી અજય દેવગને બૉક્સ ઑફિસ પર કમાણીનો સિલસિલો તેજીથી શરૂ કર્યો છે જે ફિલ્મ રિલીઝ થયાના 51 દિવસ બાદ પણ થમવાનું નામ નથી લઈ રહ્યો.

મહારાષ્ટ્રમાં હજી સુધી ફિલ્મ ટેક્સ ફ્રી હોવાના કારણે સિનેમાઘરોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની ધુઆંધાર કમાણીનો શ્રેય મુંબઈને પણ જાય છે.

રેકોર્ડ બનાવ્યો

રેકોર્ડ બનાવ્યો

મુંબઈ અને મહારાષ્ટ્રના સિંગલ સ્ક્રીન સિનેમાઘર પણ સામેલ છે. ચાલો જાણીએ કે અજય દેવગણે તાનાજીના સેટ પરથી કયો રેકોર્ડ બનાવ્યો છે.

50 દિવસ બાદ ફિલ્મના આવા હાલ છે

50 દિવસ બાદ ફિલ્મના આવા હાલ છે

અજય દેવગનની તાનાજી રિલીઝના 51 દિવસ બાદ પણ સતત પોતાના પગ જમાવીને રાખવામાં સફળ રહી છે. અજય દેવગનની 100મી ફિલ્મ હોવાનો પૂરો ફાયદો અહીં પર મળતો જોવા મળી રહ્યો છે. જો કે આટલા દિવસો બાદ ફિલ્મની કમાણી ધીમી થઈ છે. પરંતુ સતત ખુદને દર્શકો વચ્ચે જમાવી રાખવાનું કારનામું તાનાજીએ કર્યું છે.

અત્યાર સુધીનું કલેક્શન આટલું થયું

અત્યાર સુધીનું કલેક્શન આટલું થયું

બૉક્સ ઑફિસ ઈન્ડિયા વેબસાઈટ મુજબ તાનાજીએ ગત શુક્રવારે 10થી 12 કરોડની કમાણી કરી છે. આ હિસાબે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 267.50 કરોડ થઈ ચૂક્યું છે.

આ રેકોર્ડ બનાવ્યો

આ રેકોર્ડ બનાવ્યો

અજય દેવગનની સૌથી સફળ ફિલ્મ બન્યા બાદ તાનાજી હિંદી સિનેમાની 12મી સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. આની સાથે જ તાનાજીએ આ વર્ષની પહેલી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મની તાકાત હાંસલ કરી લીધી છે.

કબીર સિંહનો રેકોર્ડ તોડ્યો

કબીર સિંહનો રેકોર્ડ તોડ્યો

તાનાજીએ પોતાના કુલ 278 કરોડના કલેક્શન સાથે શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર કબીર સિંહને પાછળ છોડવામાં માત્ર થોડા અંક જ દૂર છે જે આ અઠવાડિયે પૂરા થવાના અણસાર છે. કબીર સિંહનું લાઈફટાઈમ કલેક્શન 278.24 કરોડ રહ્યું છે.

આ રહ્યું સમગ્ર કલેક્શન

આ રહ્યું સમગ્ર કલેક્શન

આમ તો તાનાજીની શરૂઆત ઘણી દમદાર રીતે થઈ હતી. પહેલા અઠવાડિયામાં ફિલ્મે 118.91 કરોડ, બીજા અઠવાડિયામાં 78.54 કરોડ, ત્રીજા અઠવાડિયામાં 40.42 કરોડ ચોથા અઠવાડિયામાં 21.65 કરોડ, પાંચમા અઠવાડિયામાં 10.41 કરોડ, છઠ્ઠા અઠવાડિયામાં 5.08 કરોડ, સાતમા અઠવાડિયામાં 2.56 કરોડની કમાણી કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X