BOX OFFICE: બ્રધર્સ નો તહેલકો, પણ બજરંગી ભાઇજાનથી દૂર
અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ બ્રધર્સે આવવાની સાથે જ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો. ફિલ્મે ફસ્ટ વીકેન્ડમાં સારી એવું પ્રર્ફોર્મન્સ બતાવ્યું છે. ફસ્ટ ડેના અપેક્ષા કરતા બીજા દિવસે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સારું રહ્યું હતું. પણ તે વાત તો છે કે આ ફિલ્મને સલમાન ખાનની બજરંગી ભાઇજાન જેવું ઓપનિંગ નથી મળ્યું.
કરણ મલ્હોત્રાની આ ફિલ્મને જોરદાર સફળતા મળી રહી છે. પણ ફિલ્મ બજરંગી ભાઇજાનના ફસ્ટ ડે કલેક્શનથી આ ફિલ્મ હજી ખૂબ જ દૂર છે.
ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલું કલેક્શન કર્યું છે અને કેવો રહ્યો આ ફિલ્મનું વિકએન્ડ અને ફસ્ટ ડે કલેક્શન તે વિષે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

બ્રધર્સ
અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ બ્રધર્સે પહેલા દિવસે 15.20 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે.

બજરંગી ભાઇજાન
તો બીજી તરફ કબીર ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાને પહેલા દિવસે લગભગ 27 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ અત્યાર સુધી 2015ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

બ્રધર્સ- બીજા દિવસે
ત્યારે બ્રધર્સે બીજા દિવસે દમદાર પ્રદર્શન બતાવ્યું અને 21.43 કરોડનું જબદસ્ત કલેક્શન કર્યું.

બજરંગી ભાઇજાન- બીજા દિવસે
તો વળી બજરંગી ભાઇજાને તેના રિલિઝના બીજા દિવસે એટલે કે શનિવારે 35 કરોડની કમાણી કરી હતી.

બ્રધર્સ- ત્રીજા દિવસે
રિલિઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે આ ફિલ્મે 15.45 કરોડનું ક્લેક્શન કર્યું હતું.

બજરંગી ભાઇજાન
ત્યારે બજરંગી ભાઇજાને ત્રીજા દિવસે 38.75 કરોડની કમાણી કરી હતી.

બ્રધર્સ
તો આ મુજબ બ્રધર્સે તેની રિલિઝના પહેલા વિક એન્ડ સુધીમાં 52.08 કરોડની કમાણી કરી છે. જો કે તે બજરંગી ભાઇજાનની પહેલા વિક એન્ડની કમાણી 102.60 કરોડ કરતા તો અડધી જ છે.

સુપરહિટ
જો કે તેમ છતાં આ ફિલ્મને સુપરહિટ કહી શકાય. બ્રધર્સ ફિલ્મનું કુલ બજેટ 82 કરોડ રૂપિયાનું હતું. જે મુજબ તે રિલિઝના ત્રણ દિવસમાં તેના નફો તો કર્યો જ છે.

અક્ષય કુમાર- સલમાન
ત્યારે જાણકારોનું કહેવું છે કે આ બન્ને ફિલ્મોની સફળ હોવા પાછળનું કારણ છે. બજરંગી ભાઇજાનમાં સલમાન જ્યાં નવા અવતારમાં જોવા મળ્યા. ત્યાં જ બ્રધર્સમાં અક્ષય કુમારે તેના ફેવરેટ એક્શન અવતારમાં જોવા મળ્યા.

અક્ષય
ત્યારે આ બન્ને અલગ અવતારોમાં દર્શકોને તેમની એક્ટિંગ ખૂબ જ ગમી, જેના કારણે આ બન્ને ફિલ્મો પોત પોતાની રીતે સુપરહિટ રહી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
