સરકાર 3માં બિગ બી અને બ્રહ્મરાક્ષક એકસાથે, ખુબ ધમાલ દેખાશે

Posted By:
Subscribe to Oneindia News

સિરિયલ બ્રહ્મરાક્ષકમાં આજકાલ લોકોની રુચિ વધી ગયી છે. ખબર છે કે સિરિયલમાં બ્રહ્મરાક્ષકનો રોલ નિભાવવાવાળા પરાગ ત્યાગી તમને ખુબ જ જલ્દી અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. તે પણ સરકાર 3માં સાથે જોવા મળશે.

parag tyagi

સૂત્રોનું માન્યે તો સરકાર 3માં પરાગ ત્યાગી જોવા મળી શકે છે. ખબરોનું માન્યે તો અત્યારે પરાગ આ ફિલ્મમાં કયો રોલ કરે છે. તેના વિશે કોઈ જ માહિતી મળી નથી. પરંતુ અંદાઝો લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ વિલનના રોલમાં જોવા મળી શકે છે.

parag tyagi

પરાગ આ ફિલ્મ માટે શૂટિંગ પણ શરૂ કરી ચુક્યા છે. ફિલ્મમાં પોતાના રોલના હિસાબે પરાગનો રોલ પણ ખુબ જ અગત્યનો રહેશે.

parag tyagi

આપને જણાવી દઈએ કે સરકાર ફિલ્મ 2005માં રિલીઝ થઇ હતી. વર્ષ 2008માં સરકાર 2 આવી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા છે.

parag tyagi

પાછલી ફિલ્મની જેમ અમિતાભ બચ્ચન સુભાસ નાગરેના રોલમાં જોવા મળશે. આ કલાકારો સાથે સાથે આ ફિલ્મમાં મનોજ બાજપાઈ, યામી ગૌતમ, રોનિત રોય, જેકી શ્રોફ, અમિત સાંધા પણ જોવા મળશે.

parag tyagi
parag tyagi
parag tyagi
English summary
Brahmarakshas Actor parag tyagi sarkar 3
Please Wait while comments are loading...