દુલ્હન બની દીયા : જુઓ મહેંદી-સંગીત સેરેમનીની તસવીરો
મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડ બ્યુટી દીયા મિર્ઝા આજે સાંજે પરણી જશે. દીયા મિર્ઝા પોતાના બૉયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સાહિલ સંઘા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા દીયા મિર્ઝાની મહેંદી અને સંગીત સેરેમની યોજવામાં આવી.
મહેંદી સેરેમનીમાં દીયા મિર્ઝાએ ઋતુ કુમાર દ્વારા ડિઝાઇન કરાયેલ અનારકલી સૂટ પહેર્યો હતો.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>With my happiness :) thank you to all those who have conveyed such warm messages here. Sahil and I are grateful. <a href="http://t.co/yYadPjIv3N">pic.twitter.com/yYadPjIv3N</a></p>— Dia Mirza (@deespeak) <a href="https://twitter.com/deespeak/status/522866427431120897">October 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સંગીત સેરેમનીમાં દીયા મિર્ઝાએ અનીતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરાયેલ આસમાની રંગનો ખૂબ સુંદર લહેંગો પહેર્યો હતો. સંગીત સેરેમની દરમિયાન દીયાએ બહુ સમજી-વિચારીને લહેંગો પહેરવાની પસંદગી કરી હતી. લહેંગો ખૂબ જ ભારે છે કે જેની ઉપર ભારે માત્રામાં ગોલ્ડન વર્ક કરાયું છે.
















Click it and Unblock the Notifications
