કાસ્ટિંગ કાઉચ : ભોજપુરી અભિનેત્રી સાથે સંબંધ બાંધવાની કોશિશ!

મુંબઈ, 14 ડિસેમ્બર : સુભાષ ઘઈ અને રીના ગોલન કે પ્રીતિ જૈન અને મધુર ભંડારકર કે પછી પાયલ રોહતગી અને દિબાકર બૅનર્જી... બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચનું ચલણ આજથી નહીં, સદીઓથી ચાલતુ આવ્યું છે. જોકે તેમાં કેટલી સચ્ચાઈ છે, તે તો ક્યારેય સ્પષ્ટ થયુ નથી, પરંતુ એક તાજા કેસે તેને ફરી હવા આપી દીધી છે.

casting-couch-bhojpuri-actress
મળતી માહિતી મુજબ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે કામ કર્યા બાદ પાયલ સિન્હા (પરિવર્તિત નામ) આંખોમાં સપના અને માથે ભાગ્યનો તિલક લગાવી બૉલીવુડ ફિલ્મો માટે ઑડિશન આપવા આવી હતી. તેના કાનોએ લાઇટ, કૅમેરા-રોલ અને એક્શનના અવાજો ગૂંજી રહ્યા હતાં, પરંતુ અચાનક તેના કાને કેટલાંક એવા શબ્દો અથડાયા કે તે નિઃશબ્દ થઈ ગઈ. હા જી, ડાયરેક્ટર ફિલ્મની સ્ક્રિપ્ટના સ્થાને તેના શરીરની બનાવટની વાતો કરવા લાગ્યો. ડાયરેક્ટરનું નામ સૈફ છે.

પાયલ ઑડિશન આપવા સૈફના ઘરે ગઈ હતી. ત્યાં પહોંચી પાયલે સ્ક્રિપ્ટ તથા કો-સ્ટાર્સ અંગે વાતો શરૂ કરી, પણ સૈફ તેની વાતોના જવાબ નહોતો આપતો. પછી સૈફે પાયલની શારીરિક બનાવટ અંગે વાતો શરૂ કરી. જ્યારે પાયલે વાતો ફિલ્મ સુધી મર્યાદિત રાખવા જણાવ્યું, તો સૈફે અશ્લીલ ભાષા વાપરવા માંડી. પછી સૈફ પાયલને સ્ટોરીની ડિમાંડ જણાવી કપડા ઉતારવા કહી તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. જ્યારે સૈફે પાયલનો હાથ પકડ્યો, તો તે ત્યાંથી ઊભી થઈ જવા લાગી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X