Drunk Avatar : વિદ્યા, સોનમ, અમીષા અને જ્હાનવી પણ!!! સેલિબ્રિટીઓ છે કે દારૂડિયાઓ?

મુંબઈ, 11 માર્ચ : બૉલીવુડની ફિલ્મોમાં સેક્સ અને અંગ પ્રદર્શનને તડકો લગાવવાનું કામ કોણ કરે છે? નથી જાણતાં? અરે ભાઈ, દારૂ. બૉલીવુડ ફિલ્મોમાં હોય અને તેમાં શરાબની મહેફિલો ન હોય, તેવું હોઈ શકે.

આજની મોટાભાગની ફિલ્મોમાં અભિનેતાઓ જ નહીં, પણ અભિનેત્રીઓ પણ મોટા પડદે દારૂ પીતી બતાવાય છે. આપે ફિલ્મોમાં તો બૉલીવુડ હસ્તીઓને શરાબની મસ્તીમાં ઝૂમતાં કે અશ્લીલ દૃશ્યો આપતાં અનેક વાર જોયા હશે, પરંતુ બૉલીવુડ હસ્તીઓ ખાનગી પાર્ટીઓમાં પણ દારૂની મસ્તીમાં ઝૂમતી જોઈ શકાય છે. મોટાભાગે અભિનેતાઓ તો આવી પાર્ટીઓમાં દારૂની મસ્તી માણતાં જ હોય છે અને અનેક અભિનેત્રીઓ પણ આવા પ્રસંગોએ દારૂ પીવાનું નથી ચૂકતી. તેમાં હવા હવાઈ ગર્લ શ્રીદેવી કેમ વિસરાય? શ્રીદેવીએ પણ અનેક ફિલ્મોમાં દારૂ પીધો છે અને કદાચ રીયલ લાઇફમાં પણ તેઓ એક-બે પૅક મારતા જ હશે. જોકે અહીં વાત શ્રીદેવીની નહીં, પણ તેમની હૉટ-એન-સેક્સી દીકરી જ્હાનવી કપૂર અંગે કરવાની છે. જ્હાનવી કપૂર પણ સંગે-પ્રસંગે એકાધ પૅક મારી જ લે છે અને તે તસવીરોમાં ઝડપાઈ પણ છે.

બીજી બાજુ દારૂ પીને ધમાલ મચાવવાના બનાવોથી લોકો ક્યા અજાણ છે. શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ફરાહ ખાનની પાર્ટીમાં થયેલો ઝગડા દરમિયાન પણ કહેવાય છે કે શાહરુખ-સલમાન પીધેલી હાલતમાં હતાં. શાહરુખ ખાને તો આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન વાનખેડે સ્ટેડિયમ ખાતે દારૂ પીને વૉચમૅન સાથે ઝગડો કર્યો હતો.

આવો આજે આપને બતાવીએ બૉલીવુડ હસ્તીઓનો ડ્રંક અવતાર એટલે કે પીધેલી હાલતની તસવીરો.

અમીષા પટેલ

અમીષા પટેલ

ટાઇટફિટ એક્સપોઝિંગ આઉટફિટમાં અમીષા પટેલ દારૂની ચુસકી લેતાં.

અમીષા પટેલ

અમીષા પટેલ

એક ખાનગી પાર્ટીમાં અમીષા પટેલ દારૂના ગ્લાસ સાથે.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

એક પબમાં દારૂ ઢીંચ્યા બાદ નશામાં બહાર નિકળતા મનીષા કોઈરાલા. જોકે મનીષાએ ગર્ભાશયનુ કૅંસર થયા બાદ આ તમામ વસ્તુઓ ત્યજી દીધી છે. સારવાર બાદ તાજેતરમાં જ તેઓ કૅંસરમુક્ત થયાં છે.

અર્જુન-સિદ્ધાર્થ-રણવીર

અર્જુન-સિદ્ધાર્થ-રણવીર

આ તસવીર એક અભિનેતાની બર્થ ડે પાર્ટીમાંથી લીક થઈ છે કે જેમાં અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણવીર સિંહ નશામાં જણાય છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

કહો ના પ્યાર હૈ ફૅમ જોડી હૃતિક રોશન અને અમીષા પટેલ છે આ તસવીરમાં. આ તસવીર જ ઘણુ બધુ કહી જાય છે.

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર

હવા હવાઈ ગર્લ શ્રીદેવીને આપણે ઘણી ફિલ્મોમાં દારૂ પીને ધમાલ કરતા જોઈ છે, પરંતુ આ શૉકિંગ તસવીર છે શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂરની કે જેમાં તે દારૂ પીને પાર્ટી કરતાં દેખાય છે.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાને નશામાં આવી રીતે ઝૂમતાં જોઈ શૉક્ડ થઈ ગયાં ને?

રણબીર-કૅટ

રણબીર-કૅટ

રણબીર કપૂર અને કૅટરીના કૈફ હાલમાં બૉલીવુડની હૉટ અને ખૂબ જ ચર્ચિત જોડી છે. બંનેનું પ્રેમ-પ્રકરણ પરાકાષ્ઠાએ છે. તસવીરમાં જે ઇનસેટમાં દારૂની બોતલ દેખાઈ રહી છે, તે બતાવે છે કે કારમાં બંનેએ બે-બે પૅક માર્યા છે.

સલમાન ખાન

સલમાન ખાન

એક ખાનગી પાર્ટીમાં દારૂની બોતલ ખોલતાં સલમાન ખાન.

સલમાન ખાન

સલમાન ખાન

એક ખાનગી પાર્ટીમાં જુઓ તો જરા સલમાન ખાન દારૂ પીને કેવાં ચેનચાળા કરી રહ્યાં છે.

સલમાન ખાન

સલમાન ખાન

દારૂના નશામાં શર્ટલેસ સલમાન કેવાં ગુસ્સે ભરાયાં છે?

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન ગ્રાઉંડ ઉપર જ બોતલ ખોલતાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

અગ્નિપથ ફિલ્મની સફળતા પ્રસંગે સંજય દત્ત દ્વારા યોજાયેલ પાર્ટીમાં શરાબની મસ્તીમાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

રા.વન ફિલ્મની રૅપ-અપ પાર્ટીમાં ફિલ્મની ટીમ સાથે શરાબની મસ્તીમાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેંટ દરમિયાન મેદાનમાં જ દારૂના નશામાં સિક્યુરિટી મૅન સાથે બાખડી પડ્યા હતાં શાહરુખ ખાન.

શ્રિયા-રીમા

શ્રિયા-રીમા

એક પબ પાર્ટીમાં નશામાં મદમસ્ત શ્રિયા સરન અને રીમા સેન.

શ્રિયા-રીમા

શ્રિયા-રીમા

શ્રિયા અને રીમાનો વધુ એક ડ્રંક અવતાર.

સોનમ કપૂર

સોનમ કપૂર

એક ખાનગી પાર્ટીમાં જુઓ સોનમ કપૂરનો ડ્રંક અવતાર.

સોનમ કપૂર

સોનમ કપૂર

પીધેલાં સોનમ કપૂર મસ્તીમાં ઝૂમતાં દેખાય છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરનો વધુ એક ડ્રંક અવતાર.

વીણા મલિક

વીણા મલિક

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે એક ફિલ્મી પાર્ટીમાં ફિલ્મ દિગ્દર્શક હેમંત મધુરકરને નશામાં ચૂમી લીધાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

એક પાર્ટીમાં મદમસ્ત વિદ્યા બાલન.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

એક ખાનગી પાર્ટીમાં દારૂની પૅગ લેતાં વિદ્યા બાલન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X