મારઝૂડ કરતા CCTV કેમેરામાં કેદ થયા આદિત્ય પંચોલી, કેસ દાખલ

aditya-cctv
મુંબઇ, 12 જુલાઇ: અભિનેતા આદિત્ય પંચોલી પર પડોશી સાથે મારઝૂડ કરવાનો આરોપ લાગેલો છે. આટલું જ નહી પડોશીને ધમકાવવાનો પણ આરોપ છે. આદિત્ય પંચોલી એક CCTV વીડિયોમાં એક ઘરડા વ્યક્તિ સાથે મારઝૂડ કરતાં જોવા મળે છે.

મુંબઇ પોલીસનું માનવું છે કે ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પોતાની પડોશી સાથે મારઝૂડ કરતાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત પડોશીની ફરિયાદ પર પોલીસે કોર્ટમાં કેસ દાખલ કરી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર 48 વર્ષીય અભિનેતા આદિત્ય પંચોલીએ ભાર્ગવ પટેલ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. શિક્ષકની નોકરી કરતા ભાર્ગવ પટેલની ઉંમર 55 વર્ષની છે.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવેલી એફઆઇઆઇ અનુસાર સોસાયટીના સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે જમા કરાવવામાં આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે જે આદિત્ય પંચોલીએ પહેલાં ભાર્ગવ પટેલ સાથે માથાકુટ કરી અને પછી તેમના પર થપ્પડ અને મુક્કાબાજીનો વરસાદ વરસાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર ઝઘડાની શરૂઆત પાર્કિંગના મુદ્દે થઇ હતી જેથી આદિત્ય પંચોલી ગુસ્સે ભરાઇ ગયા હતા.

<center><iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/wxxEN8zXPHk?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X