Pics : કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ ?

આગરા, 9 માર્ચ : સમગ્ર વિશ્વમાં પોતાની સુંદરતા માટે જાણીતો તાજ મહેલ હવે માત્ર ભારત જ નહીં, પણ એશિયાની પણ ઓળખ બની ચુક્યો છે. ભારતમાં આવતી દરેક મોટી હસ્તી તેને જોવા જરૂર જાય છે. ગઈકાલે જ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન માઇકલ ક્લાર્કે પોતાના પત્ની સાથે દીદાર-એ-તાજ કર્યો.

અગાઉ પણ સમાયંતરે તાજ મહેલને જોવા માટે વિશ્વભરના લોકો આવતાં રહે છે. દુનિયાના સાત આશ્ચર્યોમાંનો એક તાજ મહેલ સાથે ફોટો પડાવવાનો પણ અનોખો લ્હાવો છે. સને 1632-53 દરમિયાન નિર્મિત તાજ મહેલનો 1983માં યુનેસ્કોએ વર્લ્ડ હૅરિટેજમાં સમાવેશ કરાયો હતો. દર વર્ષે તેને જોવા લાખો લોકો આવે છે. 2003માં સૌથી વધુ 3 મિલિયન લોકોએ તાજ મહેલ નિહાળ્યો.

આવો તસવીરોમાં જોઇએ દીદાર-એ-તાજ માટે આવતી હસ્તીઓને.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

ભારતના પ્રવાસે આવેલી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન માઇક્લ ક્લાર્કે તાજેતરમાં જ પોતાના પત્ની સાથે દીદાર-એ-તાજ કર્યો.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

પોતાની આવનાર વાહ તાજ ફિલ્મનું શૂટિંગ કરતાં ફિલ્મ અભિનેતા શ્રેયસ તળપદે.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

બિગ બી અમિતાભ બચ્ચનના પુત્રી શ્વેતા નંદાએ પણ કર્યો દીદાર-એ-તાજ.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

તાજ મહેલની મુલાકાતે કિરીબટીના રાષ્ટૅપતિ ઑન ટોંગ.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

નવા વર્ષની ઉજવણી કરવાં વિવિધ દેશોમાંથી આવેલા પ્રવાસીઓ.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

તાજ મહેલની સામે ઊભા રહી ફોટો પડાવતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર તથા કૉમેન્ટેટર રમીઝ રાજા.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

તાજની ટોચને મુટ્ઠીમાં કેદ કરતાં ગુયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામઅવતાર.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

તાજ મહેલની મુલાકાતે કૅનેડાના વડાપ્રધાન સ્ટિફન હાર્પર તથા તેમના પત્ની.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

અભિનેતા આશુતોષ રાણા પોતાના પત્ની રેણુકા સાથે.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

એક તામિળ ફિલ્મના શૂટિંગનું દૃશ્ય.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

છઠ પૂજા દરમિયાન તાજ મહેલનું પાર્શ્વ દૃશ્ય.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

સલામતી બંદોબસ્ત હેઠળ તાજ મહેલ.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

વિશ્વ એડ્સ દિવસ પ્રસંગે માનવ સાંકળ રચી સંદેશો આપતાં બાળકો.

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

કોણે-કોણે કર્યો દીદાર-એ-તાજ

ટેનિસ ખેલાડી બોરિસ બેકર પોતાના પત્ની લિલિસ બેકર સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X