એકતા કપૂરે આપી દિવાળીની ભવ્ય પાર્ટી, અનેક બૉલીવુડ હસ્તીઓની હાજરી
મુંબઈ, 23 ઑક્ટોબર : બૉલીવુડમાં દિવાળી ધડાકાભેર ઉજવવામાં આવી રહી છે અને દિવાળી અંગે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો એકતા કપૂરમાં કે જેમણે એક શાનદાર પાર્ટી આપી હતી.
એકતા કપૂર દર વર્ષે દિવાળી પાર્ટી આપે છે અને બૉલીવુડ તથા ટેલીવિઝન જગતની અનેક મોટી હસ્તીઓ આ પાર્ટીમાં ઉમટી પડે છે. આ વર્ષે પણ એકતાએ આપેલી દિવાળી પાર્ટીમાં શિલ્પા શેટ્ટીથી લઈ ટાઇગર શ્રૉફ, શ્રદ્ધા કપૂર, ઋષિ કપૂર, નીતૂ સિંહ, રણધીર કપૂર જેવા કલાકારો ઉમટી પડ્યા હતાં.
જુઓ તસવીરો :

ડેવિડ ધવન
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ડેવિડ ધવન.

દિવ્યા દત્તા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં દિવ્યા દત્તા.

ગીતા બસરા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ગીતા બસરા.

હુમા-સાકિબ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હુમા કુરૈશી અને સાકિબ સલીમ.

કિરણ બાવા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં કિરણ બાવા.

નીતૂ ચંદ્રા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં નીતૂ ચંદ્રા.

પ્રેમ ચોપરા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પ્રેમ ચોપરા.

પુનીત મલ્હોત્રા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પુનીત મલ્હોત્રા.

રાજ-શિલ્પા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી.

રણધીર કપૂર
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં રણધીર કપૂર.

ઋષિ-નીતૂ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહ.

રોનિત રૉય
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં રોનિત રૉય.

સાક્ષી તંવર
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સાક્ષી તંવર.

શ્રદ્ધા કપૂર
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં શ્રદ્ધા કપૂર.

સોફી ચૌધરી
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સોફી ચૌધરી.

સુનંદા-શમિતા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સુનંદા શેટ્ટી અને શમિતા શેટ્ટી.

ટાઇગર શ્રૉફ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ટાઇગર શ્રૉફ.












Click it and Unblock the Notifications
