Pics : ક્વીન કંગનાએ જન્મ દિવસની કરી શાનદાર ઉજવણી

મુંબઈ, 24 માર્ચ : બૉલીવુડના ફૅશન સ્ટાઇલિસ્ટ કંગના રાણાવતે ગઈકાલે પોતાનો 27મો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવ્યો. કંગનાએ જન્મ દિવસ પ્રસંગે પોતાના બાન્દ્રા ખાતે આવેલા નિવાસ સ્થાને શાનદાર પાર્ટી આપી કે જેમાં બૉલીવુડ સેલિબ્રિટીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કંગના રાણાવત આજકાલ સફળતાની હોડીએ સવાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ ક્વીન ભારોભાર પ્રશંસા મેળવી રહી છે. મહિલા કેન્દ્રિત ફિલ્મ ક્વીનમાં કંગના રાણાવતના અભિનયના અમિતાભ બચ્ચનથી લઈ આમિર ખાન સુધીના તમામ મોટા કલાકારોએ વખાણ કર્યાં છે, તો ક્વીન અગાઉ પણ કંગના રાણાવતની ક્રિશ 3 ફિલ્મની સફળતા પામી હતી. આ ફિલ્મમાં કંગના રાણાવત સુપર વુમન બન્યા હતાં.

કંગના રાણાવતનો ગઈકાલે 27મો જન્મ દિવસ હતો. આ પ્રસંગે તેમણે શાનદાર પાર્ટી આપી હતી. ફિલ્મી સફળતાના રથે સવાર કંગના રાણાવત પાર્ટીમાં ખૂબ જ ખુશખુશાલ જણાતા હતાં. તેમને જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે બૉલીવુડમાંથી અનેક હસ્તીઓ પહોંચી હતી. ખાસ તો ક્વીન ફિલ્મના સાથી કલાકારો લીઝા હૅડન તથા રાજકુમાર રાવ પણ હાજર રહ્યા હતાં.

ચાલો જોઇએ કંગના રાણાવતની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક :

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં આશિષ ચૌધરી.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં પહોંચતા અમિતાભ બચ્ચન.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં અનુરાગ કશ્યપ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં અનુપમ ખેર.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં પત્ની સાથે પહોંચતાં અરશદ વારસી.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતે ગઈકાલે પોતાન્ જન્મ દિવસની શાનદાર પાર્ટી સાથે ઉજવણી કરી હતી.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

ક્વીન ફિલ્મની સફળતાના પગલે કંગના માટે આ વખતનો જન્મ દિવસ ખાસ બની ગયોહતો.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં લીઝા હૅડન.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં રાજકુમાર રાવ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં પત્ની સાથે પહોંચતાં રાકેશ રોશન.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં શરમન જોશી, આમિર ખાન અને કિરણ રાવ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં વીર દાસ અને તનવી આઝમી.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટી

કંગના રાણાવતની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X