જાણો કયા છે ભારતીય સેલેબ્રીટીના મનપસંદ પકવાન...

સારું ભોજન દરેકને પસંદ હોઈ છે. દરેક વ્યક્તિ વધારે ને વધારે કામ પણ એટલા માટે જ કરતો હોઈ છે કે તેને દિવસના અંતે તેનું મનપસંદ ભોજન મળી રહે.

આપણા દેશમાં અલગ અલગ જાતનું ભોજન બનાવવામાં આવે છે. દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની ડીશ બનતી હોઈ છે. ગુજરાતી ડીશ, પંજાબી ડીશ, મોગલાઈ ડીશ, ચાયનીઝ ડીશ, સાઉથ ડીશ જેવી અલગ અલગ ડીશ ખૂબ જ ફેમસ છે.

હવે જો વાત આપણા સ્ટારની કરવામાં આવે તો તેમની પણ જમવામાં પસંદ અલગ અલગ છે. તો આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છે કે કયા સ્ટારને કઈ ડીશ ખાવાની ગમે છે...

1

1

વિરાટ કોહલી - મટન ચોપ્સ

2

2

સચિન તેંડુલકર - ફિશ કરી.

3

3

મહેન્દ્ર સિંહ ધોની - ચિકન બટર મસાલા

4

4

રજનીકાંત - ચિકન ડીશ

5

5

એમી જેક્સન - હૈદરાબાદી બિરિયાની

6

6

શ્રુતિ હસન : બીફ ફ્રાય

7

7

અક્ષય કુમાર - થાઈ ગ્રીન કરી

8

8

કમલ હસન : સાઉથ ઇન્ડિયન ફૂડ

9

9

શાહરુખ ખાન : ગ્રીલ ચિકન

10

10

કરિના કપૂર - ઇટાલિયન ફૂડ

11

11

શાહિદ કપૂર - ચાયનીઝ ડીશ

12

12

દીપિકા પાદુકોણ : ઈડલી

13

13

અનુષ્કા શર્મા - ચિકન બટર મસાલા

14

14

રિતિક રોશન - સમોસા

15

15

સોનમ કપૂર - પાવભાજી

16

16

સલમાન ખાન - બિરિયાની

17

17

કેટરીના કૈફ - આઈસક્રીમ

18

18

અમિતાભ બચ્ચન - ભીંડી સબ્જી

19

19

આમિર ખાન - મોગલાઈ ફૂડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X