રેમ્પ પર બૉલીવુડ, કામણગારી અદા પર અનેક થયા કાયલ
મુંબઇમાં લેકમે ફેશન વીકની વિન્ટર સીઝનનો આગાઝ થઇ ગયો છે અને તેના ત્રણ દિવસ વીતી પણ ચૂક્યા છે. મુંબઇમાં યોજાઇ રહેલા આ ફેશન વીકમાં બૉલીવુડ જગતની જાણીતી હસ્તીઓ દ્વારા રેમ્પ પર વોક કરવામાં આવ્યું હતું અને પોતાની અદાનો જલવો વિખેરવામાં આવ્યો હતો. જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા આ તકે એથિનિક ઇન્ડિયન કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. આ ફેશન વીકમાં ઉર્મિલા માંતોડકર, કરિશ્મા કપૂર સહિતના નામી ચહેરાઓ રેમ્પ પર ઉતર્યા હતા.
એટલું જ નહીં પરંતુ યુવા બૉલીવુડ પ્રતિભાઓએ પણ પોતાની અદાઓ થકી આ ફેશન વીકમાં હાજર રહેલા લોકોના મન મોહી લીધા હતા. માહી ગીલ, ઝરીન ખાન, જેનેલિયા ડિસોઝા, યામી ગૌતમ ઉપરાંત રણદીપ હૂડા, પ્રતિક બબ્બર, કૃણાલ કપૂર અને રિતેશ દેશમુખ દ્વારા પણ રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. અહીં ફેશન વીકની કેટલીક શાનદાર તસવીરો આપવામાં આવી છે, જે જોઇને ચોક્કસપણે તેમે પણ બૉલીવુડ સેલિબ્રિટી્ઝની અદાના કાયલ થઇ જશો. તો ચાલો તસવીરો થકી જોઇએ લેકમે ફેશન વીકની વિન્ટર સીઝનને.

કરિશ્મા કપૂર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી કરિશ્મા કપૂર

જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલા જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ

માહી ગીલ
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી માહી ગીલ

શેહનાઝ ટ્રેઝરીવાલા
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી શેહનાઝ ટ્રેઝરીવાલા

નેહા ધૂપિયા
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી નેહા ધૂપિયા

સોનાલી બેન્દ્રે અને ઇશા કોપીકર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલા સોનાલી બેન્દ્રે અને ઇશા કોપીકર

સોનાલી બેન્દ્રે
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી સોનાલી બેન્દ્રે

ઇશા કોપીકર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી ઇશા કોપીકર

અદિતી રાવ હૈદરી
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી અદિતી રાવ હૈદરી

ગુલ પનાગ
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી ગુલ પનાગ

ઝરીન ખાન
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી ઝરીન ખાન

રણદીપ હૂડા
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલો રણદીપ હૂડા

આમ્યરા દસ્તુર અને પ્રતિક બબ્બર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલા આમ્યરા દસ્તુર અને પ્રતિક બબ્બર

આમ્યરા દસ્તુર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી આમ્યરા દસ્તુર

સોહા અલી ખાન
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી સોહા અલી ખાન

સોના મહાપાત્રા
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી સોના મહાપાત્રા

ઉર્મિલા માતોંડકર
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી ઉર્મિલા માતોંડકર

જુહી ચાવલા
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી જુહી ચાવલા

યામી ગૌતમ
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી યામી ગૌતમ

લિઝા હૈડન
લેકમે ફેશન વીક વિન્ટર સિઝન 2013માં રેમ્પ વોક કરી રહેલી લિઝા હૈડન












Click it and Unblock the Notifications
