ચિત્રકારી અને એક સ્ત્રી પ્રત્યેની ધગશ રજૂ કરે છે રંગ રસિયાનું Colourful પોસ્ટર
મુંબઈ, 27 સપ્ટેમ્બર : રંગ રસિયા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું બીજી કલરફુલ પોસ્ટર રિલીઝ કરી દીધું છે. ફિલ્મ પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા પર આધારિત છે કે જેમાં રણદીપ હુડા રાજા રવિ વર્માનો રોલ કરી રહ્યાં છે, જ્યારે તેમના હીરોઇન નંદના સેન સુગંધા બાઈના રોલમાં છે.
છેલ્લા 6 વરસથી રિલીઝનો ઇંતેજાર કરતી કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા અંતે આ દીવાળીએ રિલીઝ થવા જઈ રહી છે. થોડાક દિવસ અગાઉ જ રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું કે જે અપેક્ષા મુજબ જ હૉટ અને સેક્સી હતું. ફિલ્મમાં ભારત રત્ન અમર્ત્ય સેનની દીકરી નંદના સેન બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે.
રંગ રસિયા ફિલ્મ પ્રખ્યાત અને વિવાદાસ્પદ પેંટર રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે કે જે ભગવાન અને દેવી-દેવતાઓની સુંદર તથા અશ્લીલ દૃશ્યો ધરાવતી પેંટિંગ્સના કારણે બદનામ થઈ જાય છે. રાજા રવિ વર્માના જીવનમાં રંગો અને સૌંદર્યનો ખાસ મહત્વ હતો અને તેને જ રૂપેરી પડદે કંડારવાનો પ્રયત્ન કર્યો છે દિગ્દર્શક કેતન મહેતા અને તેમના નિર્માત્રી પત્ની દીપા સાહીએ.
ચાલો બતાવીએ આપને રંગ રસિયાનું બીજુ પોસ્ટર અને અન્ય તસવીરો :

કલરફુલ પોસ્ટર
રંગ રસિયા ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે કે જે કલરફુલ એટલે કે રંગભર્યો છે.

પૅશન
પોસ્ટરમાં રણદીપે નંદનાને ખોળે ઉપાડી રાખી છે. આ પોસ્ટર રાજા રવિ વર્માની પેંટિંગ અને એક સ્ત્રી પ્રત્યેનું પૅશન દર્શાવે છે. આ પોસ્ટર ખૂબ જ કળાત્મક લાગે છે.

રાજા રવિ વર્મા
રંગ રસિયા ફિલ્મ પ્રખ્યાત અને વિવાદાસ્પદ પેંટર રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે કે જે ભગવાન અને દેવી-દેવતાઓની સુંદર તથા અશ્લીલ દૃશ્યો ધરાવતી પેંટિંગ્સના કારણે બદનામ થઈ જાય છે.

કેતન-દીપાનું નિર્માણ
રાજા રવિ વર્માના જીવનમાં રંગો અને સૌંદર્યનો ખાસ મહત્વ હતો અને તેને જ રૂપેરી પડદે કંડારવાનો પ્રયત્ન કર્યો છે દિગ્દર્શક કેતન મહેતા અને તેમના નિર્માત્રી પત્ની દીપા સાહીએ.

ઑન-સ્ક્રીન રાજા રવિ વર્મા
રંગ રસિયામાં રણદીપ હુડા રાજા રવિ વર્માનો રોલ કરી રહ્યાં છે, જ્યારે તેમના હીરોઇન નંદના સેન સુગંધા બાઈના રોલમાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
