Pics : એક છોકરીની વાર્તા છે કમાંડો : પૂજા ચોપરા
મુંબઈ, 4 એપ્રિલ : ફિલ્મ કમાંડોમાં વિદ્યુત જામવાલ કેન્દ્રીય ભૂમિકામાં છે, પરંતુ ફિલ્મના અભિનેત્રી પૂજા ચોપરાનું કહેવું છે કે ફિલ્મમાં તેમના રોલને વિદ્યુત કરતાં ઓછો આંકી શકાય નહીં. પૂજા ચોપરાએ જણાવ્યું કે કમાંડો ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં તેઓ જ છે.
વિપુલ શાહ નિર્મિત અને દિલીપ ઘોષ દિગ્દર્શિત કમાંડો ફિલ્મ આગામી 12મી એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. કમાંડો ધ વન મૅન આર્મી ટૅગ સાથે રિલીઝ થનારી આ ફિલ્મમાં વિદ્યુત જામવાલના એક્શન દૃશ્યો જોઈને આંખો પહોળી થઈ જાય. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ છે.
પૂજા ચોપરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં એક છોકરી અને વિલન વચ્ચેનો સંઘર્ષ છે. વાર્તાના કેન્દ્રમાં છોકરી જ છે. કમાંડો ફિલ્મ એક છોકરીની વાર્તા છે. મને ક્યારેય અહેસાસ નથી થયો કે મને ફિલ્મમાં નાની ભૂમિકા મળી રહી છે.
પૂજા ચોપરા કમાંડોને પોતાની પ્રથમ ફિલ્મ માને છે. તેઓ કહે છે કે તેઓ અભિનેત્રી બનવા માંગે છે કે કેમ, તેમના અગાઉના કામે બસ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મદદ કરી હતી. મિસ ઇન્ડિયા રહી ચુકેલાં પૂજા રેસ્ટોરંટ ચલાવવા માંગે છે, તો તેમના માતાની ઇચ્છા હતી કે તેઓ અભિનયમાં પોતાનો ભાગ્ય અજમાવે.
ખેર, હાલ તો જુઓ કમાંડો ફિલ્મમાં પૂજા ચોપરાની અદાઓ.

પૂજા ચોપરાની અદાઓ
વિપુલ શાહ નિર્મિત અને દિલીપ ઘોષ દિગ્દર્શિત કમાંડો ફિલ્મ આગામી 12મી એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. કમાંડો ધ વન મૅન આર્મી ટૅગ સાથે રિલીઝ થનારી આ ફિલ્મમાં વિદ્યુત જામવાલના એક્શન દૃશ્યો છે, તો પૂજા ચોપરાની અદાઓ પણ મોહી લે તેવી છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications