Oh Sunny : તે આ શું કર્યું... સ્વચ્છ ફિલ્મને અશ્લીલ બનાવી દીધી!
મુંબઈ, 10 ઑક્ટોબર : ભલે સન્ની લિયોન આજે એડલ્ટ ઇંડસ્ટ્રી છોડી ચુક્યા હોય, પણ તેમની અદાઓ તથા ડાન્સમાં એટલી કામુકતા છે કે જે ક્યારે અશ્લીલતામાં બદલાઈ જાય છે, તે કદાચ તેમને પોતે જ ખબર નથી પડતી, પરંતુ સેંસર બોર્ડ આ વસ્તુઓ જોઈ જાય છે. એટલે જ તો સેંસર બોર્ડે તેલુગુ ફિલ્મ કરંટ થીગાને એ પ્રમાણ પત્ર આપ્યું છે.
સેંસર બોર્ડે કરંટ થીગા ફિલ્મને એ સર્ટિફિકેટ આપવા પાછળનું સૌથી મોટુ કારણ સન્ની લિયોનને બતાવી છે. પ્રોડક્શન હાઉસ તરફથી બહાર પડાયેલ નિવેદનમાં જણાવાયું - સેંસર બોર્ડના સભ્યોને ફિલ્મ સારી લાગી. જો કરંટ થીગામાં સન્ની લિયોનનું આયટમ સૉંગ ન હોત, તો તેને યૂ પ્રમાણપત્ર મળ્યું હોત.
નોંધનીય છે કે જી નાગેશ્વર રેડ્ડી દિગ્દર્શિત ટૉલીવુડ ફિલ્મ કરંટ થીગામાં મનોજ મંચૂ, રકુલ પ્રીત સિંહ અને જગતિ બાબુ લીડ રોલમાં છે. આગામી 17મી ઑક્ટોબરે રિલીઝ થનાર કરંટ થીગા ફિલ્મ સફળ તામિળ ફિલ્મ વૃથા પડતા વાલીબર સંગમની તેલુગુ રીમેક છે.
ચાલો જોઇએ કરંટ થીગામાં સન્ની લિયોનની તસવીરો :

લુંગી ડાન્સ
કરંટ થીગાના જે આયટમ સૉંગની વાત થઈ રહી છે, તેમાં સન્ની લિયોને લુંગી ડાન્સ કર્યો છે.

ટ્રેડિશનલ અવતાર
જોકે ફિલ્મ દિગ્દર્શક જી નાગેશ્વર રેડ્ડીનું કહેવું હતું કે કરંટ થીગામાં સન્ની લિયોન ટ્રેડિશનલ અવતારમાં દેખાશે અને તેમનો ડાન્સ કોઈ આયટમ સૉંગ નહીં હોય.

અશ્લીલ આયટમ સૉંગ
પરંતુ કોણ જાણે કેમ સન્નીએ ટ્રેડિશનલ ડાન્સ નંબરને અશ્લીલ આયટમમાં કરી દીધો.

મંચૂ મનોજ
સન્ની લિયોન ફિલ્મમાં મંજૂ મનોજ સાથે નજરે પડનાર છે. ફિલ્મના નિર્માતા મંચૂ વિષ્ણુ છે.

એ સર્ટિફિકેટ
સેંસર બોર્ડે માત્ર સન્નીના એક અશ્લીલ આયટમ સૉંગના પગલે કરંટ થીગા ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે.












Click it and Unblock the Notifications
