Pics : ડબ્બુના કૅલેન્ડરમાં નવા ચહેરા છવાયાં, સલમાનની અવગણના!

મુંબઈ, 2 જાન્યુઆરી : દર વરસની જેમ વર્ષ 2014માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે. લોકો પણ આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. વર્ષ 2014ના સેલિબ્રિટી કૅલેન્ડર માટેનું ફોટોશૂટ પૂર્ણ થઈ ગયું છે અને મળતી માહિતી મુજબ આ વખતે પણ ડબ્બુએ બૉલીવુડના દબંગ સલમાન ખાનની અવગણના જ કરી છે.

વર્ષ 2014ના આ કૅલેન્ડરમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના ત્રણેય સ્ટાર્સ એટલે કે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્થાન મેળવ્યું છે, તો ફરહાન અખ્તર અને પરિણીતી ચોપરાને પણ ડબ્બુએ પોતાના કૅલેન્ડરમાં જોડ્યાં છે. જૂના જોગીઓમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, કાજોલ, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અજય દેવગણ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર તો ખાસ ગબ્બર ફિલ્મના લુકમાં આ કૅલેન્ડરમાં જોડવામાં આવ્યાં છે.

આવો આપને બતાવીએ ડબ્બુ રત્નાનીના સેલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ :

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ઐશ્વર્યા રાય

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

અજય દેવગણ

ગબ્બર ફિલ્મના ગેટ-અપમાં અક્ષય કુમાર.

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

આલિયા ભટ્ટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

અમિતાભ બચ્ચન

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

અનુષ્કા શર્મા

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

અર્જુન રામપાલ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

બિપાશા બાસુ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાની તથા અમિતાભ બચ્ચન

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

વિદ્યા બાલન સાથે ડબ્બુ રત્નાની અને તેમનો પરિવાર.

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ઐશ્વર્યા રાય સાથે ડબ્બુ અને તેમના દીકરી.

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના પુત્રી.

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

દીપિકા પાદુકોણે

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ફરહાન અખ્તર

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

કાજોલ

પરિણીતી ચોપરા

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

પ્રિયંકા ચોપરા

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

પ્રિયંકા ચોપરા અને ડબ્બુ રત્નાની

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

રણબીર કપૂર

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

રણબીર કપૂર અને ડબ્બુ રત્નાની

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

શાહરુખ ખાન

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

સિદ્ધાર્થ મલ્હોત્રા

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

સોનાક્ષી સિન્હા

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

ડબ્બુ રત્નાનીના સૅલિબ્રિટી કૅલેન્ડરનું ફોટોશૂટ

વરુણ ધવન

વિદ્યા બાલન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X