સુષ્મિતા સેને પોતાની લવ સ્ટોરી કહી દીધી? તેજીથી વાયરલ થયો આ વીડિયો

સુષ્મિતા સેને પોતાની લવ સ્ટોરી કહી દીધી? તેજીથી વાયરલ થયો આ વીડિયો

બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી છે અને કોઈ ફિલ્મનો ભાગ નથી બની. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લૉકડાઉન દરમિયાનના વીડિયો હંમેશા સામે આવે છે કેમ કે તેઓ હાલ પોતાના પરિવાર અને બાળકો સાથે સમય વિતાવી રહ્યા છે. આ ઉપરાંત રોહમન શૉલ સાથે પોતાના રિલશનશિપને લઈને પણ તેઓ ચર્ચામાં રહે છે... ઉલ્લેખનીય છે કે બધા બાળકો સાથે તે રોહમન સાથે રહે છે.

પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સુષ્મિતા સનની દીકરીનો છે. આ વીડિયોમાં તેની બંને દીકરીનો છે. આ વીડિયોમાં તેની બંને દીકરી પિયાનો પર પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોની ખાસિયત એ છે કે સુષ્મિતા સેને પોતાની પ્રેમ કહાનીથી ફેન્સને માહિતગાર કરાવી દીધા છે.

અરે ચોંકો નહિ

અરે ચોંકો નહિ

અરે ચોંકો નહિ... તેમણે કોઈપણ પ્રકારનો કોઈ કિસ્સો શેર નથી કર્યો બલકે આ પિયાનો ધુનો વીડિયો શેર કર્યો જેનું કેપ્શન લોકોને બહુ પસંદ આવી રહ્યું છે.

મેરી લવ સ્ટોરી

મેરી લવ સ્ટોરી

'સુષ્મિતા સેને લખ્યું... મેરી લવ સ્ટોરી. આઈ લવ યૂ ગાયજ'. હવે આનાથી તેમનો શું મતલબ હતો એ તો તેઓ જ જાણે છે પરંતુ આ ધુનથી તેમનો સંબંધ લવ સ્ટોરી સાથે હોય શકે છે.

રોહમન શૉલ સાથે

રોહમન શૉલ સાથે

આ વીડિયો ફેન્સ દ્વારા ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. રોહમન શૉલ સાથે પણ તેમની હૉટ તસવીરો ચર્ચામા રહે છે અને ફેન્સ પણ તેમની રોમાંટિક તસવીરો અને વીડિયોને બહુ પસંદ કરે છે.

એલિજા અને ઋને

એલિજા અને ઋને

સુષ્મિતા સેનની દીકરીનું નામ એલિજા અને ઋને છે જે હાલ પિયાનો સીખી રહી છે. લૉકડાઉનમાં તે કેટલાય પ્રકારની એક્ટિવિટી કરે છે.

ફિલ્મનો ભાગ

ફિલ્મનો ભાગ

તેમની વડી દીકરી... જીણકીને પ્રેક્ટિસ કરાવી રહી છે. સુષ્મિતા સેન આગામી સમયમાં કઈ ફિલ્મનો ભાગ બનશે એ તો સમય જ જણાવશે.

દમદાર ફિલ્મ

દમદાર ફિલ્મ

સુષ્મિતા સેને પોતાના કરિયરમાં કેટલીય દમદાર ફિલ્મો આપી છે અને લગભગ બધા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સલમાન ખાન અને તેમની ઘણી સારી દોસ્તી છે.

વીડિયો

અહીં જુઓ સુષ્મિતા સેનની દીકરીઓનો ધૂમ મચાવતો વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X