Deepika Upset : હા, હું એક સ્ત્રી છું અને મારે Breast ને Cleavage છે...

મુંબઈ, 15 સપ્ટેમ્બર : ‘હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ (સ્તન) તથા ક્લીવેજ (અનુભેદન) છે. જો તમે સ્ત્રીઓનું સન્માન કરવાનું ન જાણતા હોવ, તો સ્ત્રી સશક્તીકરણ વિશે વાત કરવાનો તમને હક નથી.'

આ શબ્દો છે ફાઇંડિંગ ફૅની ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણેના. ફિલ્મને મળેલા રિસ્પૉન્સથી ખૂબ જ ખુશ દીપિકા પાદુકોણેને એક લીડિંગ ન્યૂઝ પેપરે અપસેટ કરી નાંખી. વર્ષ 2013ની સૌથી સફળ આ અભિનેત્રીને આ ન્યુઝ પેપર દ્વારા તેમના ક્લીવેજ પ્રદર્શનને નિશાન બનાવવામાં આવતાં તે ભડકી ઉઠી છે.

હકીકતમાં બન્યુ એવું કે લીડિંગ ન્યુઝ પેપર ટાઇમ્સ ઑફ ઇંડિયાએ દીપિકા પાદુકોણેના આ એક ઇવેંટનો વીડિયો મૂકી હૅડલાઇન આવી રીતે મૂકી : OMG: Deepika Padukone's cleavage show! બસ, દીપિકાને પારો છટકી ગયો અને તેમણે સોશિયલ સાઇટ પર ટ્વીટ કરી આ ન્યુઝ પેપરની ઝાટકણી કાઢી નાંખી.

ચાલો તસવીરો સાથે જોઇએ શું છે આખો મામલો ?

દીપિકાનો ક્લીવેજ શો

ટાઇમ્સ ઑફ ઇંડિયા દ્વારા દીપિકાના ઇવેંટ સાથે દીપિકા પાદુકોણેનો ક્લીવેજ શો હૅડલાઇન મૂકવામાં આવી હતી અને જવાબમાં દીપિકાએ કહ્યુ હતું કે આ લીડિંગ ન્યુઝ પેપર છે અને આવા સમાચાર?

દીપિકા ઉગ્ર

આ પ્રકારની હૅડલાઇન સામે દીપિકાએ ઉગ્ર રોષ સાથે ટ્વીટ કર્યું - હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ તથા ક્લીવેજ છે.

હક સામે સવાલ

દીપિકાએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું - જો તમને સ્ત્રીનું સન્માન કરતા ન આવડતુ હોય, તો તમને સ્ત્રી સશક્તીકરણ વિશે વાત કરવાનો હક નથી.

દીપિકા સફળ અભિનેત્રી

દીપિકા સફળ અભિનેત્રી

દીપિકા પાદુકોણે વર્ષ 2013ની સૌથી સફળ અભિનેત્રી છે.

ચાર હિટ ફિલ્મો

ચાર હિટ ફિલ્મો

દીપિકા પાદુકોણેએ 2013માં રેસ 2, ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હૈ દીવાની અને રામલીલા જેવી ચાર હિટ ફિલ્મો આપી હતી.

ફાઇંડિંગ ફૅની

ફાઇંડિંગ ફૅની

દીપિકા પાદુકોણેની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ છે ફાઇંડિંગ ફૅની.

સારો પ્રતિસાદ

સારો પ્રતિસાદ

ફાઇંડિંગ ફૅનીને પણ બૉક્સ ઑફિસે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ખુશખુશાલ દીપિકા

ખુશખુશાલ દીપિકા

ફાઇંડિંગ ફૅનીની સફળતાથી દીપિકા પાદુકોણે હાલ ખૂબ જ ખુશ છે.

બોલ્ડ દીપિકા

બોલ્ડ દીપિકા

દીપિકા પાદુકોણે તાજેતરના દિવસોમાં ખૂબ જ બોલ્ડ લુકમાં દેખાયા છે.

મસ્તીભર્યુ પ્રમોશન

મસ્તીભર્યુ પ્રમોશન

દીપિકાએ ફાઇંડિંગ ફૅનીનું મસ્તીભર્યુ પ્રમોશન કર્યુ છે.

શાનદાર શરુઆત

શાનદાર શરુઆત

દીપિકાએ બૉલીવુડમાં ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મ દ્વારા શાનદાર અને સફળ શરુઆત કરી હતી.

છવાઈ દીપિકા

છવાઈ દીપિકા

પહેલી જ સફળ ફિલ્મ સાથે દીપિકા બૉલીવુડમાં છવાઈ ગયાં.

સતત ચર્ચામાં

સતત ચર્ચામાં

દીપિકા પાદુકોણે સફળતાની ટોચે બિરાજે છે અને સતત ચર્ચામાં રહે છે.

સેક્સી મહિલા

સેક્સી મહિલા

દીપિકા પાદુકોણેને સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો છે.

અફૅર

અફૅર

દીપિકા પાદુકોણેનું નામ બૉલીવુડમાં સતત અફૅર અંગે ચર્ચામાં રહેતુ આવ્યુ છે.

લવર્સ

લવર્સ

દીપિકાનું નામ યુવરાજ સિંહ, સિદ્ધાર્થ માલ્યા, રણબીર કપૂર જેવા લોકો સાથે જોડાઈ ચુક્યું છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

હાલમાં દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ડેટિંગ કરતા હોવાનુ મનાય છે.

રામલીલા

રામલીલા

દીપિકા પાદુકોણેએ રણવીર સિંહ સાથે રામલીલા જેવી શાનદાર હિટ ફિલ્મ આપી છે.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મનું નામ હૅપ્પી ન્યુ ઈયર છે.

શાહરુખ સાથે હૅટ્રિક

શાહરુખ સાથે હૅટ્રિક

દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ત્રીજી ફિલ્મ છે.

સફળ જોડી

સફળ જોડી

દીપિકા-શાહરુખની જોડીએ ઓમ શાંતિ ઓમ બાદ ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મ પણ સફળ આપી હતી.

દીવાળીએ રિલીઝ

દીવાળીએ રિલીઝ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

હૉટ દીપિકા

હૉટ દીપિકા

દીપિકા પાદુકોણે હૉટ અભિનેત્રી છે અને વિવિધ મૅગેઝીનોના કવર ગર્લ પણ બનતા રહે છે.

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

દીપિકા મૅગેઝીનો માટે અનેક વખત બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુક્યા છે.

તમાશા

તમાશા

દીપિકાની આગામી ફિલ્મોમાં તમાશાનો પણ સમાવેશ થાય છે.

એક્સ બૉયફ્રેન્ડ

એક્સ બૉયફ્રેન્ડ

તમાશા ફિલ્મમાં દીપિકા પુનઃ એક વાર એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે આવી રહ્યા છે.

હિટ જોડી

હિટ જોડી

દીપિકા-રણબીરની જોડી પણ હિટ ગણાય છે અને છેલ્લે યે જવાની હૈ દીવાની જેવી સફળ ફિલ્મ આપી ચુકી છે.

કૂલ ડાઉન

કૂલ ડાઉન

ક્લીવેજ શો જેવા સમાચારથી ભડકી ઉઠેલા દીપિકાને આપણે એટલી જ સલાહ આપીએ કે તેમણે શાંત થવુ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X