ખૂબસૂરતી એવી કે બધી જ ચમક ફીકી પડી જાય...
દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર છે અને એમાં તે કઈ પણ કરી લે આપણે સુંદર જ લાગશે. દીપિકા પાદુકોણ ની ફેન ફોલોવિંગ પણ ખૂબ જ વધારે છે. એક કારણ એ પણ છે કે તેમના ફેન્સ તેમની ખુબસુરતીના દિવાના બની જાય છે.
દીપિકા પાદુકોણે હાલમાં જ તાનિકસ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં દીપિકાને જોઈને એ લોકો પણ તેના ફેન બની જશે જે અત્યાર સુધી તેમના ફેન ના હતા.

દીપિકા પાદુકોણ હાલમાં તો તેના હોલિવૂડના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. દીપિકા અત્યારે ક્યાં તો તેના હોલિવૂડ ના પ્રોજેક્ટને લઈને ચર્ચામાં હોઈ છે કે કોઈક વાર તેના અને રણવીર સિંહ ના સંબંધ ને લઈને ચર્ચાનું પાત્ર બને છે.
તો અહીં નીચે જુઓ દીપિકા પાદુકોણના ફોટોશૂટની કેટલીક શાનદાર તસવીરો જેના વખાણ કર્યા વગર તમે નહીં રહી શકો....












Click it and Unblock the Notifications
