Cleavage Controversy : દીપિકાની વહારે આવ્યું બૉલીવુડ, રણવીરે પીઠ થાબડી ‘LikeABoss’
મુંબઈ, 16 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ક્લીવેજ કંટ્રોવર્સીના પગલે ચર્ચામાં છે. મીડિયા સામે તેમનો ગુસ્સો એટલો તો પ્રબળ હતો કે બૉલીવુડ સેલિબ્રિટીઓમાં પણ તેના પડઘા સંભળાયાં.
એક લીડિંગ ન્યુઝ પેપર દ્વારા દીપિકા પાદુકોણે વિશે ક્લીવેજ શો સંબંધી હૅડલાઇન પ્રકાશિત થતાં દીપિકા નારાજ થઈ ગયા હતાં અને તેમણે તે અખબારની ટ્વિટર વડે ઝાટકણી કાઢી હતી. હવે દીપિકાની વહારે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ આવી ગઈ છે.
દીપિકાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફાઇંડિંગ ફૅની ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક હોમી અડજાણિયાએ દીપિકાના ગુસ્સાના વાજબી ઠેરવ્યો છે, તો દીપિકાના કથિત બૉયફ્રેન્ડ રણવીર સિંહ પણ ટાઇમ્સ ઑફ ઇંડિયા સામે ખફા છે. રણવીરે દીપિકાના પગલાને બૉસ જેમ ગણાવતાં ટાઇમ્સ ઑફ ઇંડિયા વિશે કહ્યું - તુમસે યે ઉમ્મીદ નહીં થી. રણવીરે પણ દીપિકાના પગલાને ટેકો આપ્યો છે.
ચાલો તસવીરો સાથે જોઇએ દીપિકાના ટેકામાં કોણે-શું કહ્યું?

હોમી અડજાણિયા
@deepikapadukone - we just slam ourselves back into the dark ages! Reputed channels inciting regressive shit. What are they thinking?! Sad!

હુમા કુરૈશી
More power to @deepikapadukone :-) dats how u shut them upppp

ઇલિયાના
@deepikapadukone absolutely disgusting that this is what they choose to write about! Good on you for speaking up against this bullshit! Xxx

અનુભવ સિન્હા
It is the high camera angle not a low neckline. What is low is the standard of journalism. Downright SICK!!! @deepikapadukone

અર્જુન કપૂર
We have hit a new low today...forget complimenting a woman have the ability to respect a woman first...

પ્રિયંકા ચોપરા
Well done @deepikapadukone ! Taken a stand for all of us. Xoxo

કરણ જૌહર
Appalled....shocked and disgusted at the level of disrespect shown..Deepika or any women in the world cannot and should not stand for this!!

ક્રિતી સૅનન
@deepikapadukone superbb reply!! 👍👌Glad that someone stood up! N i cant believe they actually replied to justify instead of apologising!!!!!

સિદ્ધાર્થ માલ્યા
Proud of @deepikapadukone for standing up and speaking her mind. Too many others in this country would have sat on the fence and kept quiet.

જૅકલીન ફર્નાન્ડીઝ
@deepikapadukone #istandbydeepikapadukone

નિમ્રત કૌર
Brilliant strike @deepikapadukone. So fearless a message and truly inspiring coming from you as a role model to millions of women all over.

રણવીર સિંહ
@deepikapadukone way to let 'em know! #LikeABoss @TOIEntertain TUM se yeh ummeed nahi thi #SMH #owned

અદિતી રાવ હૈદરી
Thank you for this! About time! 👏#RESPECT "@deepikapadukone: YES!I am a Woman.I have breasts AND a cleavage! You got a problem!!??"

આયુષ્માન ખુરાના
Dear yellow journalism, a star showed you that some of you are green. • Dear yellow journalism, yeh-lo!

અર્જુન રામપાલ
I just read here in Malaysia about @deepikapadukone retort to cheap sensational journalism,well done girl.

ફરાહ ખાન
Above all, be the heroine of your life, not the victim. @deepikapadukone doing just that!! (N THATS how u pay a compliment )

ફરહાન અખ્તર
My simple question to the media regarding the Deepika-Cleavage story is.. Can this messenger be shot??

બોમન ઈરાની
Complimenting a lady is a grace reserved for gentlemen! I stand on a tall tall chair and applaud you @deepikapadukone













Click it and Unblock the Notifications
