વૉગ મૅગેઝીન માટે Hot-n-Sexy બની લીલા : જુઓ તસવીરો

મુંબઈ, 31 મે : કેટલાક દિવસ અગાઉ બૉલીવુડના ફૅશન દિવા ગણાતા સોનમ કપૂરે કહ્યુ હતું કે દીપિકા પાદુકોણેનું પણ પોતાનું કોઈ ફૅશન સ્ટેટમેંટ નથી. તેમના સૌંદર્ય માટે તેમના મેક-અપ મૅન તથા સ્ટાઇલિસ્ટને સમ્પૂર્ણ શ્રેય જાય છે. આ કૉમેંટ બાદ હવે દીપિકાનું વૉગ મૅગેઝીન માટે આ હૉટ લુક સાચે જ સોનમ કપૂરના સ્ટેટમેંટને ખોટું સાબિત કરી રહ્યું છે. મેક-અપ તથા સ્ટાઇલિસ્ટની વાત તો ઠીક છે, પણ દીપિકાના એક્સપ્રેશન, તેમનો ચહેરો તેમજ તેમની સ્ટાઇલ, આ બધુ તેમને હૉટ અને સેક્સી બનાવે છે. આ સ્ટાઇલ નથી, તો બીજુ શું છે કે દીપિકાને આજે પોતાના કવર પેજ પર લેવા માટે દરેક ફૅશન મૅગેઝીનો આતુર છે.

દીપિકાએ ગત વર્ષે એક પછી એક એવી ચાર સુપરહિટ ફિલ્મો આપી હતી કે જેના પછી દરેક ઍવૉર્ડ ફંક્શનમાં દીપિકાનું જ નામ સંભળાયું. બેસ્ટ એક્ટ્રેસથી માંડી એંટરટેનર ઑફ ધ ઈયર સુધીના ઍવૉર્ડ્સ દીપિકા પાદુકોણેના નામે રહ્યાં. આ વાત તો હતી અભિનયની. હવે જો દીપિકાના ફૅશન અને સ્ટાઇલની વાત કરીએ, તો દીપિકા પાદુકોણે પોતાની સ્ટાઇલ, સેક્સી તથા હૉટ લુક્સ વડે પણ લોકોને ઘણા ઇમ્પ્રેસ કરવામાં સફળ રહ્યાં છે. સાડીથી લઈ બિકિની સુધી દીપિકાએ પોતાની જાતને સુંદર તથા હૉટપ્રૂફ સાબિત કરી છે.

ચાલો જોઇએ દીપિકા પાદુકોણેની વૉગ મૅગેઝીનના જૂન કવર પેજ પરની તસવીર અને જાણીએ વધુ વિગતો :

લાલ ગાઉનમાં દીપિકા

લાલ ગાઉનમાં દીપિકા

લાલ રંગના ગાઉનમાં દીપિકા સાચે જ ખૂબ જ સુંદર નજરે પડે છે. સાથે જ તેમના લુક્સ પણ ગઝબના છે.

બિકિનીમાં હૉટ

બિકિનીમાં હૉટ

દીપિકાએ જૂન માસના વૉગ ઇશ્યુ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરમાં દીપિકાએ બિકિની ટાઇપ ડ્રેસ પહેર્યું છે કે જે ખૂબ હૉટ છે.

જૂન માસનું વૉગ ઇશ્યુ

જૂન માસનું વૉગ ઇશ્યુ

જૂન માસના વૉગ મૅગેઝીન ઇશ્યુમાં દીપિકા કવર પેજ ઉપર છે. આ કવર પેજ તસવીરમાં પણ દીપિકા કહેર વરસાવી રહ્યાં છે.

સેક્સી દીપિકા

સેક્સી દીપિકા

દીપિકાનો આ સેક્સી અંદાઝ ચોક્કસ આપને ઇમ્પ્રેસ કરશે. તેમની સ્ટાઇલ સાથે તેમના લુક્સ લાજવાબ છે.

વૉગ માટે દીપિકાનું ફોટોશૂટ

વૉગ માટે દીપિકાનું ફોટોશૂટ

આ તસવીર છે વૉગ મૅગેઝીના ગત ઇશ્યુની કે જેમાં દીપિકા ખૂબ હૉટ લાગી રહ્યાં છે.

પિંકમાં દીપિકા

પિંકમાં દીપિકા

વૉગ મૅગેઝીનના એક ઇશ્યુમાં કવર પેજના પિંક કલર સાથે જ દીપિકાને હૉટ પિંક ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો.

વૉગનું સપ્ટેમ્બર ઇશ્યુ

વૉગનું સપ્ટેમ્બર ઇશ્યુ

વૉગ મૅગેઝીનના સપ્ટેમ્બર-2013ના ઇશ્યુ માટે ફોટોશૂટ દરમિયાન દીપિકાએ આ ડ્રેસ પહેર્યુ હતું.

ક્વીન દીપિકા

ક્વીન દીપિકા

વૉગ મૅગેઝીનના સપ્ટેમ્બર ઇશ્યુ માટે દીપિકા ક્વીન તરીકે નજરે પડ્યા હતાં.

જલપરી દીપિકા

જલપરી દીપિકા

વૉગ મૅગેઝીનના એક ફોટોશૂટ દરમિયાન દીપિકાએ સફેદ રંગનો આ જલપરી ડ્રેસ પહેર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X