Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફોટો વાયરલ: બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે બધાની સામે કરી કિસ

હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જે ઘણો ચોંકાવનારો છે. બની શકે કે તમને પણ આ ફોટો ગમી જાય પરંતુ રણવીર અને આલિયાને નિશ્ચિતપણે ગુસ્સો આવી જશે.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની પ્રેમ કહાની ભલા કોને નહિ ખબર હોય પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા અને આજે દીપિકાએ રણવીર સિંહને પોતાનો હમસફર બનાવી લીધો છે તો આ તરફ રણબીર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જે ઘણો ચોંકાવનારો છે. બની શકે કે તમને પણ આ ફોટો ગમી જાય પરંતુ રણવીર અને આલિયાને નિશ્ચિતપણે ગુસ્સો આવી જશે.

રણબીરને કિસ અને હગ કરતી દીપિકા

રણબીરને કિસ અને હગ કરતી દીપિકા

આ ફોટામાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂરને કિસ અને હગ કરતી જોવા મળી રહી છે. ફોટો સામે આવ્યા બાદ ધડાધડ વાયરલ થઈ રહી છે. આ ફોટો સામે આવ્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ચૂક છે કે બંને વચ્ચે બધી વાતો અને નારાજગી ખતમ થઈ ચૂકી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ

વાસ્તવમાં દીપિકા અને રણબીર હાલમાં જ એક એડ શૂટના સેટ પર સાથે જોવા મળ્યા હતા. અહીંથી જવા દરમિયાન બંને એકબીજાને ક્લોઝ ફ્રેન્ડ્સની જેમ ગળે મળ્યા અને ગાલ પર કિસ કરી. તેમના આ હગ અને કિસના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે આ ફોટાને જોઈને વધારે ના વિચારતા કારણકે બંને હવે સારા દોસ્ત છે.

રણબીરે દીપિકાને કરી જોરદાર કિસ

રણબીરે દીપિકાને કરી જોરદાર કિસ

ઉલ્લેખનીય છે કે એક સમાચાર પત્રએ થોડા સમય પહેલા દાવો હતો કે રણબીર કપૂરે એક પાર્ટી દરમિયાન દીપિકાને જોરદાર કિસ કરી હતી. ખાસ બાબત એ હતી કે તે દિવસે વિશ્વ ચુમ્બન દિવસ એટલે કે વર્લ્ડ કિસિંગ ડે પણ હતો. જો કે રણબીર-દીપિકાના મૅનેજર્સે આ સમાચાર વિરુદ્ધ અખબારને ખંડન મોકલી આપ્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X